________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
શ્રીમયુર્વેદ નિબધમાળા
નથી, અને એકદરે કહીએ તેા શીતળા આવેલા હોય તે ઘરમાં, અનાજ ખાવુ અને પાણી પીવા સિવાયના બધા વ્યવહાર બંધ કરવા પડે છે. છતાં સાધારણ ખાધા-આખડી ઉપરાંત ઉપદ્રવની ખાધા જુદી રાખવી પડે છે, જેમકે ખાંસી ઊપડે તે ખેળ ચઢાવવાની ખાધા માને છે, આંકડી ઉપડે તે રૂપાની આંકડી ચડાવે છે, હાથપગ રહી જાય તે સમડીના લાકડાના હાથ-પગ ચઢાવે છે, મા ઊઘડતી ન હાય તેા, રૂપાની કે કાચની આંખ ચડાવવાની ખાધા માને છે. એટલી એટલી માનતા લેવા છતાં પણ, શીતળા દેવી પ્રસન્ન ન થાય તે માથા ઉપર મળતી સગડી, લીમડાની ડાળી અને આખરે નરક ભરેલું ખાસડુ માંમાં ઘાલીને શીતળા દેવીની પૂજા કરવાની બાધા રાખે છે. આ ઉપરથી આપણા દેશમાં પેાતાના પુત્રો ઉપર માતાના વાત્સલ્યપ્રેમ કેટલા છે તેની પરાકાષ્ઠા જણાય છે! પુત્રરત્નને માટે બીજા દેશેમાં પણ વાત્સલ્ય પ્રેમ હોય છે, પરંતુ આવતે તે તેની હદ કરી છે ! ખરી રીતે જોતાં શીતળા એક પ્રકારના કાળ છે અને તેના સામાન્ય ઉપચાર કરવાથી સાધ્ય હાઇ તે સુખરૂપ મટે છે; કષ્ટસાધ્ય દુઃખરૂપ નીવડે છે અને અસાધ્ય હાય તે પ્રાણ લે છે, છતાં આપણે સભાળ રાખવાની ખાસ જરૂર છે. શીતળા માતાના ૨૪-વીય સાથે સબંધ ધરાવતા હોવાથી, આસપાસના વાતાવરણની અને ખબર લેવા આવનારા લાકેાના વિચારની તેના ઉપર જલદી અસર થાય છે. તેથી જે લેાકેાનાં મન બળવાન હૈાંતાં નથી તેને આલંબનરૂપે માધા-આખડી રાખી શીતળાદેવીના ઉપર વિશ્વાસ રાખી તેનું ધ્યાન ધરવાથી મનને સતાપ રહે છે અને એટલા માટેજ જેને શીતળા આવેલા હાય તેની પાસે બ્રાહ્મણુ અથવા ગેાર દ્વારા ‘શીતળાષ્ટક’ ના નિત્ય પાઠ કરાવવામાં આવે છે. આપણા લેાકેામાં એવા રિવાજ છે કે, શીતળાની માસમ ચાલતી હાય તે અર
For Private and Personal Use Only