________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૦
શ્રીઆયુર્વેદ નિમ ધમાળા
*
આખી દુનિયાનાં બાળકે ને ‘શીતળા ’ના નામથી એળખાતા અને આયુર્વેદે મસુરિકા'ના નામથી વર્ણવેલે તથા આપણા દેશમાં શીતળા, સયડકાકા, માતા, દેવકાકા વગેરે નામથી પ્રખ્યાતિ પામેલ એક ભયંકર રોગ ચાલુ છે. આપણા લાકે તેને દેવના પ્રકોપ માનીને કોઇ પણ ઉપચાર નહિ કરતાં, તેની આધાઆખડી રાખે છે. આપણા દેશના મુસલમાન લેક પૈકી જેએ હિંદુના મુસલમાન થયેલા છે, તેમાંના કેટલાક બાધા-આખડી રાખે છે, પણ તેઓ પૂજવા જતા નથી. છતાં કેઇ હિંદુને હાથે માધા ચઢાવી દે છે; અને માકીના ચુસલમાને બિલકુલ બાધા રાખતા નથી. તે પ્રમાણે પશ્ચિમના વિદ્વાના કે ખ્રિસ્તી પ્રજા બાધા રાખતી નથી; પરંતુ “ વેસિનેશન ” નામે એક રીત શેધી કાઢી છે, જે શીતળા નીકળેલા ફલ્લામાંથી ચેપ લઇ બીજા બાળકના શરીરમાં શીતળા નીકળતા પહેલાં દાખલ કરે છે, જેને “ શીતળા કઢાવ્યા” એમ કહેવામાં આવે છે. એ ચેપ લગાડચા પછી, તે ઠેકાણે શીતળાના ફોલ્લા નીકળે છે, અને તેની બાધા-આખડી રાખવામાં આવે છે, તેથી શીતળાથી આખુ શરીર બગડતું નથી. અને જેતે શીતળા કઢાવવામાં ન આવ્યા હોય તેને ભયકર શીતળા નીકળી ઘણાને ખેાડખાંપણવાળા બનાવી ઘણાનું મેત નિપજાવે છે. શીત ળામાં, શીતળ, અછબડા, અને ગેામરુ એ ત્રણ જાત જોવામાં આવે છે, અને એ ત્રણે જાત લેાહીગત, માંસગત, મેદગત અને અસ્થિગત હાય છે; એટલે લેાહી, માંસ, મેદ અને હાડકાં સુધી તે પહેાંચેલી ડૅાય છે. તેનું વર્ણન કરતાં અમારે જણાવવુ જોઇએ કે, એ શીતળા માતાપિતાના વીયરના દોષથી ઉત્પન્ન થતા હાવાને લીધે, બાળકને આખી જિં’દગીમાં એક વાર નીકળવાના તા ખરાજ; પણ બાધાઆખડીથી તે અટકાવાના કે મટવાના નથી. જેમકે જે શીતળા, અછબડા કે ગામરુ લેાહીમાંથી આવેલું હોય અને તેની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only