________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રીઆયુર્વેદ નિષ્ણ ધમાળા
છેકરાના ચેપ લીધે હાય, તે છેકરાના વશમાં, કાયિક એટલે પેદ્વીધર ઊતરતા રાગેા, જેના શરીરમાં ચેપ મૂકયા હોય તે બાળકના શરીરમાં પ્રવેશ કરી, તેના વશમાં દાખલ થઇ જાય છે. દાખલા તરીકે એક પિતાને પ્રમેહ અથવા ટાંકીને રાગ થયા હોય અને તે રાગ સારા થઇ ગયા પછી, તેના વીયથી બાળક ઉત્પન્ન થાય, તા તે બાળકને મિતાના પ્રમેહને લીધે, પેશામની સાથે ધાતુ પડેવાના અથવા જે જગ્યાએ પેશાબ કરેલેા હૈય તે જગ્યાએ સફેદ ડાઘા પડવાને, અથવા તેના પેશાબમાં પથરી બધાવાના, કે પેશાબમાં રેતી પડવાના રોગ થવાનાજ, અને જો ટાંકી (ફિગ રાગ) થઇ ગયા પછી તે સારી થઇ ગઇ હોય અને તે પછી બાળક ઉત્પન્ન થાય, તે તેને દ અથવા રાંધણવાયુ (પાંગળાપણું) ક ૫વાયુ કે અર્ધો ગવાયુ થવાને. એવા બાળકના પિતાની તપાસ કરતાં તેને પ્રમેહ કે ટાંકીના રાગ થયે નથી એમ સાબિત થાય તે પછી તેની માતાએ બીજાના વીયથી એ બાળક ઉત્પન્ન કરેલુ છે એમ કહી શકાય. પરંતુ તેની તપાસમાં પણ તે સ્ત્રી પતિવ્રતા નીવડે, તે તે રાગ કયાંથી આવ્યેા, એની તપાસ કરવાની સ્વાભાવિક રીતે ફરજ પડે. તે તપાસને અંતે સાબિત થયું કે, જે બાળકના ચેપ લઈ આ બાળકને શીતળા કઢાવેલા, તે બાળકનાં માતાષિતાને આ રાગ થયેલે અને તેના ચેપ દ્વારા આ ટેકરાના શરીરમાં આવિર્ભાવ થયેલે. એ માબતને માટે અમે ભૂલતા ન હાઇએ તા, ઘણાં વર્ષ ઉપર એક ઇંગ્લેંડના છાપામાં છપાયલો માખત, ગુજરાતના છાપામાં છપાયેલી અમારા વાંચવામાં આવેલી. તેમાં જણાવેલ કે, ઈંગ્લેંડમાં એક લિખરલ સ્ત્રી પેાતાના બાળકને શીતળા કઢાવવા ગઇ. તેના બાળકના શરીરમાં એ કન્ઝરવેટિવ બાળકના ચેપ મૂકવાના ડોકટરે વિચાર કર્યાં. તે વખતે તે માતાએ વાંધા ઉઠાવ્યે કે મારા કાના શરીરમાં હુ’કન્ઝરવેટિવનું' લે હી
For Private and Personal Use Only
·