________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
,
,
બાળકની સારવાર અને તેના રોગની ચિકિત્સા ૧૭૫ ઈની ભાજીનાં, એક વાલ વરિયાળી, બે વાલ ધાણા, બે દાણા એલ. ચીના અને એક લીંબળી, એને વાટીને તેનું પાણી બનાવી કપડે ગાળી લઇ, તેમાં ડી સાકર મેળવી દિવસમાં બે વખત પાવાથી, ગરમી શાંત થઈ જાય છે. આ પ્રયોગ શીતળા આવ્યા પછી એટલે દિવસે શીતળા પૂજાય, તે પૂજાયા પછી તેટલા દિવસ પાવાથી, તમામ ગરમી નીકળી જઈ, શરીર તંદુરસ્ત બને છે. શીતળાની શરૂઆતથી શીતળા ગળામાં અને મેઢામાં ભરાઈ ગયા હોય તેવા વખતમાં, તે બાળકને થોડું દૂધ અને ઘી ગરમ કરીને પાયા કરવું, ને તેથી પણ વધારે ભયંકર રૂપ પકડયું હોય તે એકલું ઘી તેના મેંમાં, રૂના પૂમડા વડે મૂક્યા કરવું. જે ખાંસીહાંફ જેર મારતાં હોય તો જેઠીમધનું છોડું પાણીમાં ઘસી, દિવસમાં બેત્રણ વાર પાવાથી ખાંસી વગેરે મટી જાય છે. આ જમાનાની નવી શોધ પ્રમાણે પશ્ચિમના વિદ્વાને “કોમેપથી” ના કાયદા પ્રમાણે શીતળાની આસપાસ રાતા પડદા બાંધવાનું ફરમાવે છે. પરંતુ તે આપણા દેશને બંધબેસતું નથી, ભલે તે દેશમાં ફાયદે કરતું હાય. આપણું દેશમાં તે શીતળાની આસપાસ બારીબારણે લીલા પડદા બાંધવા, દદીની ઉમ્મર મોટી હોય તે તેને લીલાં ૫ડાં પહેરવાએવા આપવાથી વધારે ફાયદો થાય છે. અને એટલા માટેજ અમારા પૂર્વજોએ ઠંડક આપનારે, પિત્તની શાંતિ કરનાર, શીતળાની મોસમમાં નવપલ્લવ થનારે, કેઈ પણ ઉપદ્રવ નહિ કરતાં મનને ગમનારે, લીંબડે પસંદ કરી તેને પ્રાધાન્ય આપ્યું છે.
સરકાર તરફથી પણ શીતળાના રોગ માટે એક જુદું ખાતું બોલી કટરી ઉપચાર કરાય છે અને તેથી કેટલેક ફાયદો પણ થયો છે. પરંતુ તેનાથી એક ઉપાધિ વધી પડી કે જે બાળકને શીતળા આવ્યા હોય તે બાળકને ચેપ લઈ બીજા બાળકમાં મૂકવામાં આવે, તેથી સાધારણ રીતે કેઈ પણ જાતનું નુકસાન દેખાતું નથી. પરંતુ જે
For Private and Personal Use Only