________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧es
શ્રી આયુર્વેદ નિબંધમાળા થાય છે ખરી, પણ ઘી અને રાખેડીને વેગ થવાથી ચામડીને રંગ કાળે પડી જાય છે, તે જીવતાં સુધી બદલાતું નથી. માટે ઘી સાથે રાખેડી લગાડવી નહિ. પણ જે જરૂર જણાય તે રાખેડીને ચાળ્યા પછી પાણીમાં પલાળી રાખી, બે દિવસ વાસી થયા પછી તે રાખોડી ચોપડવાથી રસી ઝરતાં ખાડા પડી ગયેલા અને પાક પર ચડેલા તથા ખેંચાતી ચામડીવાળા શીતળાને ઘણે ફાયદો થાય છે. જેમ જેમ વધારે દિવસ અને વધારે વખત અડાયાની રાખેડી ચાળવામાં આવે તેમ તેમ ચામડીને રંગ ગૌરવર્ણી બની ચહેરો તેજસ્વી થાય છે. જ્યારે શીતળાના દાળ-છેડાં ઊખડી જાય ત્યારે આપણું લેકે શીતળા દેવીના સ્થાનક ઉપર બાળકને તેડી જઈ તેની બાધા ચઢાવે છે. પરંતુ તેની ખરી બાધા અને પૂજા જેના શરીરમાં શીતળા આવેલા છે, જેને આપણે દેવ તરીકે માનીએ છીએ, તે તે બાધા અને પૂજા, તે શતળા આવેલા બાળકને જ ચડાવવી જોઈએ. જે બાળકને હાથે પગે ખેડ આવવા જે સંભવ હોય, તે બાળકને માટે સમડીના લાકડાના હાથ–પગ શીતળાને ચઢાવ્યા કરતાં, તેના લાકડાને ઘસીને તેના હાથે પગે ચોપડવાથી, હાથ-પગ સારા થાય છે અને ગાંઠે પીગળી જાય છે. તેવી જ રીતે રદિયાં–ફદિયાં એટલે ઘઉંના લેટનાં ઘીમાં તળેલાં નાનાં બિસ્કિટ જેવાં ગેળ ચકતાં ચડાવે છે, તે એમ સૂચવે છે કે એ ખોરાક શીતળાવાળા બાળકને ખવડાવવાથી તેને નડતું નથી અને શક્તિ આપે છે; તથા ખાસ કરીને ચેલાઈની ભાજી. લીંબડાનાં પાતરાં, ટાઢકિયાં એટલે ધાણા, વરિયાળી, એલ. -. બર અને લીબળીનાં પડીકાં, ચડાવવામાં આવે છે. તેને હેતુ એ છે કે, શીતળાની ગરમી બહુ વધી ગઈ હોય અને બાળકને ઝાડા પાતળા થતા હોય, મેં આવી ગયું હોય, આંખ પર ઝાંખ લાગતી હોય તે એકપાત લીંબડાનું, સાત પાતરાં ચાલા
રાપ્ત કરવા છે કે, આતા હાથ
લાંબા
For Private and Personal Use Only