________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રાગાની ચિકિત્સા ૧૪૭
નહિ, એવી સંભાળ રાખવી. બાળકની માતાને લૂખા રોટલા અને મીઠુ નાખીને બાફેલી ચાલાઈની ભાજીનું શાક ખાવા આપવું'. બાળકના ત્રણે પ્રકારના રતવા ઉપર ‘રતવેલીએ' નામને વેલે જે કાઠિયાવાડમાં પ્રસિદ્ધ છે, તેને ઘસીને બાળકને પાવે, તથા શરીર ઉપર ગુલેઅરમાની અને ગુલાબજળ ચેાપડચા કરવુ . એથી પહાડ ઓગળી જાય છે અને ચાંદાં સુકાઇ જાય છે ને વખતે ખળક ખચી પણ જાય છે. અથવા રાફેદ કાથા, સ’ખજીરુ, કલઇ, સલ્ફેતા અને સેાનાગેરુ સમભાગે લઈ તેને વસ્ત્રગાળ ચૂ કરી, ગુલાબજળ અથવા પાણી સાથે ચેપડયા કરવાથી, ત્રણે પ્રકારના રતવા મટી જાય છે. આ રતવાના રોગ, ઘણે ભાગે સ્ત્રીના ગભ་સ્થાનની ગરમીને લીધે થાય છે અને લોકિકમાં ‘તે સ્ત્રીને કેઠે રતવા છે’ એમ કહેવાય છે; અને બને છે પણ એમ કે, જે સ્ત્રીને કેડે રતવા હોય તેના દરેક બાળકને એકજ જાતના અને અમુકમાસનુ' ખળક થયા પછી, તેજ માસમાં રતવા નીકળી ખાળક મરણુ પામે છે. એ પ્રમાણે જેટલાં બાળક થાય તે સને તેજ પ્રમાણે રતવા નીકળે છે અને મરણ પામે છે. આવા ભય'કર રેગને માટે માતાના કાઢામાંથી રતવાની જડને ઉખેડી નાખવા માટે અમારે ખાસ અનુભવેલે અને સેકડા સ્ત્રીએના કેાઠાના રતવાને મટાડી, બાળકને જન્મ્યા પછી રતવા થાય નહિ તેવું, તેમજ કેટલીક સ્ત્રીઓને ગસ્થાનમાંથીજ રતવાવાળુ, સડેલું, લીલુ થઇ ગયેલુ માળક જન્મે છે, તેને પણ અસરકારક રીતે આરાગ્ય આપનારે ઇલાજ નીચે લખીએ છીએ.
ઝુલેખનશા શેર ન લઇને તેમાંથી કચરા તથા માટી વીણી કાઢી, તેને દશ શેર પાણીમાં નાખી ઉકાળવા અને જ્યારે ત્રણ શેરને આશરે પાણી બાકી રહેત્યારે તેમાં પેાણામશેર સાકરના ખી ચાસણી કરી શરબત બનાવવુ એટલે એક માટલી શરખત થશે.
For Private and Personal Use Only