________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના ગિની ચિકિત્સા ૧૫૩
નનામા ઝાડ” (ચેર આમળે) ને સૂર્ય ઊગતાં પહેલાં ભેટાડે છે, કે ઊટની ગાંડ સુંઘાડે છે, કેઈ ખુંખલી (કેહલી)નું દર સુંઘાડે છે તે કોઈ મેચીની કે ખાલપાની કંડીનું પાણી પાય છે. કઈ કસાઈને એટલે તેને બેસાડે છે. કેઈ ગળામાં કેડી અને અજમાની પિટલી બાંધે છે. કેઈ છોકરાની માતાનાં નવાં લૂગડાં ઉપર ધેલું થીગડું મારે છે. કેઈ નકટી નામની હેડીના ઘાટની બે ખાનાવાળી એક વનસ્પતિ ગાંધીને ત્યાં મળે છે તે ડેકે બાંધે છે. કોઈ બાવળના ઝાડ ઉપર કાંટાનું બખ્તર બનાવી તેની અંદર એક જીવડે રહે છે, જેને ગામડાના લેકે કાંટાની ડોશીને નામે ઓળખે છે તે લાવી, તેને ગળામાં બાંધે છે. એમ કરતાં કરતાં જ્યારે ઉધરસ નરમ પડતી નથી ત્યારે “એ તે એની મુદતે જશે” એમ માની સંતેષ પકડે છે. પણ એ બાબતમાં અમારો અનુભવ એવો છે કે, “વરાધવાવાળી'ના પ્રકરણમાં બતાવેલી “ ખલી નામની દવા અર્ધા વાલથી એક વાલ સુધી પાન એક પાકું તથા એલચી નંગ બે છેડાં સાથે, જરા પાણી મૂકી, ખૂબ ઝીણું વાટી તેને રસ કાઢી તે રસને જરા ગરમ કરી, તે પછી તેમાં પેલું ઓસડ નાખી દિવસમાં બે અથવા ત્રણ વખત પાવાથી તે બાળકને ઘણે ફાયદે કરે છે. એ નઠારી ઉધરસ ઘણા જોરમાં આવતી હોય તેને આ ખખલી નામના એસડથી જલદી ફાયદો થાય છે અને ઉધરસ ધીમી ગતિવાળી હોય તે તેનાથી ધીમે ધીમે ફાયદે જણાય છે. આ ખલી નામની દવા સાધારણ લુખી ઉધરસવાળાને મધમાં ચટાડવાથી સારે ફાયદો કરે છે. માટે આ દવા બનાવીને વાપરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
નાનાં બાળકની ઘણી વાર આંખે દુખવા આવે છે, આંખમાં ખીલ થાય છે, આંખે ચીપડા વળે છે, આંખ ચૅટી જાય છે, બાળક આંખ ઉઘાડી શકતું નથી અને આંખમાં કાંકરે ગૂંચવાથી દિવસ
For Private and Personal Use Only