________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા
માં આવી, મહાપીડા ઉત્પન્ન કરે છે. જ્યારે એવી પીડાથી સ્તન. માં સાજો આવ્યેા હાય, ગાંઠ વધતી જતી હાય, સ્તન પાક પર ચડવા માડયું હોય, ત્યારે ઘણાક ચિકિત્સકે। એ સ્તનને પકવવા માટે આળસીને કે ઘઉંના લાના શેક કરાવે છે; અને પછી પાકતા સ્તનવાળી સ્રીની પીડા એછી કરવા માટે તેના સ્તનને શસ્ત્રક્રિયાથી ચીરી, 'દરનું પરુ કાઢી નાખે છે. અત્રે ચિકિત્સકને એ વાત સંભાળવાની હાય છે. એક તા કાચું ચીરેલું હાવાથી તેને પકવવા માટે, પેલ્ટિસ જારી રાખવુ પડે છે અને પરુ નીકળવા માટે જખમનુ' માં ખુલ્લુ રાખવુ પડે છે. એવી રીતે ચિકિ સા કરવાથી સ્ત્રીના સુખના અને બાળકના દૂધના નાશ થાય છે. પરંતુ સ્તન પાકતું જાય, બાળક ધાવતું જાય અને સ્તન સારું થાય, એવી ચિકિત્સા કરવી હોય,તા સ્ત્રીના સ્તન ઉપર કોઇ પણ જાતના શેક કરવા નહિ તથા નસ્તર લગાડવું નહિ; પણ જો જરૂર પડે તા અને તેને પકાવવાની ઉતાવળ કરવી હાય તા તેને કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી નાખી, ખૂબ ખારીક વાટી, પાણી છાંટત્યા વિના તેની પટ્ટી બનાવી, સ્તન ઉપર લગાડવી. એથી એગળવાને ભાગ આગળી જશે અને પાકવાના ભાગ જલદી પાકીને પરુઉપર આવી જશે. દરદ એની મેળે ફૂટી જશે અને જો એજ પટ્ટી ચાલુ રાખવામાં આવશે તે દરદ અંદરથી રુઝાતું આવી તેના મેઢામાં રબરની ટયૂબ કે બત્તી દાખલ કર્યા સિવાય, અથવા જખમમાં રેષા પૂર્યા સિવાય, જખમ નીચેથી રુઝાતા આવશે અને જખમનુ માં મધ થશે નહિ. જો એ સ્તનપાકમાં પિત્તનું પ્રાધાન્ય હશે, તા એકલી દ્રાક્ષના પ્રયોગ ખસ થશે. પણ કફની પ્રધાનતાવાળું સ્તન (ક્રાહક ગુણ વિનાનું) હશે તે તેને એરજાના મલમની જરૂર પડશે. માટે તે મલમ નીચે પ્રમાણે બનાવવેાઃ—
તલનું ચાખ્ખુ તેલ શેર એક તથા ઊંચા પ્રકારનુ' સિ’દૂર અર્ધો
For Private and Personal Use Only