________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રાગોની ચિકિત્સા ૧૬૩
શેર લઇ, પાંચ શેર ચેાખા ચઢે એવડુ વાસણ લઇ,તેમાં પ્રથમ તેલ નાખી, ગરમ કરી, તેમાંથી ધુમાડા નીકળવા માંડે, ત્યારે તેમાં સિંદૂર નાખી લેખ'ડના તવેથાથી હલાવવુ'. જેને તવેથા પકડતાં નહિ આવડતું હાય, તે છાંટા ઊડવાથી દાઝશે અને હાથપગને સમાલવા જશે તે મલમ ઊભરાકને ચૂલામાં પડશે, તેથી મેટા ભડકે। થઇ મલમ મનાવનારનું ઘર મળી જશે. માટે આ ચાસણી સંભાળપૂર્વક કરવાની છે. જ્યારે તેલ ને સિ ંદૂર કાળુ બની જાય, ત્યારે તવેથા વતી તેમાંના મલમ લઇ, પાણીના પાત્રમાં મેચાર ટીપાં પાડવાં અને પછી તપાસી જેવા કે ગાળી વળે એવા થયે છે કે નહિ. જો ચાસણી તપાસવામાં નહિ આવે અને મલમ ખરો થઈ જશે, તેા તેની પટ્ટી થશે નહિ અને જો મલમ કાચા રહી જશે તા બાંધા પકડશે નહું. એટલા માટે ચાસણી ઉપર ખૂબ ધ્યાન રાખવું. તેની રીત એવી છે કે, ઠંડા પાણીમાં મલમનું' ટીપુ નાખ વાથી પાણીમાં છૂટ' દેખાય તે જાણવુ` કે ચાસણી કાચી છે અને જો પાણીમાં ટીપું નાખ્યું કે ડૂબી જાય, તે જાણવું કે ચાસણી ખરી થઇ ગઇ છે, એટલે મલમ ફેંકી દેવાના થયા છે. એવી રીતે ખરાખર ચાસણી થયેલા મલમ તૈયાર કરીને, તે એક શેર તેલના મલમ ાય તેને પા ધીમા તાપ ઉપર મૂકીને, ખદખદે નહિં એવા ગરમ કરવા, એટલે તે પાતળા થશે ત્યારે તેમાં મેરજો શેર ચાર, ઘેાડે થાડે નાખતા જવું અને હલાવવા. એવી રીતે ચાર શેર એરો આગળી જાય એટલે નીચે ઉતારીને ઠંડુ પડવા દેવું. આવી રીતે મેરજાને મલમ તૈયાર કરી તેની પટ્ટી બનાવી, સ્ત્રીના કફપ્રધાન પાકતા સ્તન પર મારવી, જેથી સ્તન જલદી પાકી પરુ નીકળી જશે અને સ્તન રુઝાઇ જશે, તથા તેમાંનું દૂધ જીવતું રહેશે, જેસ્તનમાં દૂધ વધારે ભરાઇ આવે તે તેને કેાઈ સારી બાઈ માણસે ધાવીને થૂંકી નાખવું જોઇએ, અથવા વિલાયતી કાચ અને
For Private and Personal Use Only