________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૫
*
આસડ નકામુ' થઇ જશે. માટે બનાવનારે તે ચાસણી ઠંડી પડયા પછી, મધ જેવી જાડી રહે છે કે નહિ તેની તપાસ કરી બુદ્ધિપૂર્વક ચાસણી બનાવવી. આ ઉપાય શારંગધર સંહિતામાં ‘ બમ્મુ લાદિ સ્વરસ ’ એ નામથી લખેલા છે. માત્ર તેમાં અમે સચેારા અને સિંધવ ઉમેરીને, તે ઢલા અનાવીએ છીએ અને તેથી ઘણાજ ફાયદો થતા જોવામાં આવે છે. જો બાળક એક માસ કરતાં પણ નાનુ` હાય અને તેની આંખેા દુખવા આવે, તે આ ‘ અમ્બુલાદિ સ્વરસ' સળીથી ઘણાજ થાડા પ્રમાણમાં આંજવે. એ ભથ્થુલાદિ સ્વરસ નાના માળકથી માંડીને, મેાટા માણસ સુધી, દરેકની આંખમાં આંજી શકાય છે. એ સ્વરસ આંજવાથી આંખ દુખવા આવી હૈાય, આંખે ચીપડા વળતા હૈાય, આંખ ચોંટી જતી હોય, આંખમાંથી પાણી ગળતું હાય, આંખમાં કાંકરા ખૂંચતા હાય, આંખમાં અગન મળતી હોય, આંખમાં ખીલ વધ્યા હાય, વગેરે [ આંખના મેાતિયા, કાચિખ ુ, પરવાળાં (બેવડા વાળ ઊગે છેતે) અને હૈયે; એટલા રેશળ સિવાયના તમામ રોગો ઘણીજ સરસ રીતે મટે છે. જો કોઇ બાળકને ઉપર લખ્યા પ્રમાણે ખીલ પર લીંબુ જેવડા માટે સોજો આવી જાય તે ઉપર લખેલા વરસમાં સળી એાળી તે સ્વરસવાળી સળી ઉપર લખેલા લાલ સુરમામાં ખેળી, તે બાળકની આંખમાં આંજવાથી બે કે ત્રણ દિવસમાં તન આરામ થઇ જાય છે. સાજો કયાં અને કેવી રીતે જતા રહે છે, તેની ખબર પણ પડતી નથી. જે કાઇની આંખમાં ફૂલાં પડયાં હાય, તેા પણ ઉપર પ્રમાણે સ્વરસમાં સળી એળી, તે સળી લાલ સુરમામાં એળી આંજવાથી, ફૂલાં પણ મટી જાય છે. આંખમાં સાધારણ ખીલ પડચા હૈાય અને આંખ નચરમાઇ ગઇ હોય એટલે - આંખ દુખવા આવી આંખ મારી ગઇ હાય, ત્યારે એકલે સ્વરસ આંખમાં આંજી, આંખની પાંપણ અને પેપચાં પર ‘ આંખે ચાપડ
For Private and Personal Use Only