________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
શ્રીઆયુર્વેદ નિમધમાળા
અને રાત, એચેન રહી રહ્યા કરે છે. અને વખતે એવુ મને છે કે, આંખના ખીલ વધાને ઉપલાં પાપાચાંમાં એક લીંબુ જેવડે પાતળી ચામડીવાળે ચળકતા સેાજો ઉત્પન્ન કરે છે. જેથી માળકની આંખ કોઇ પણ પ્રકારે ઊઘડી શકતી નથી. તે જોઇ તેનાં માતાપિતાને એવા ભય રહે છે કે, રખેને બાળક આંધળુ થાય. એવા સેાજાથી ખાળક આંધળુ' તે થતું નથી, પણુ વખતે આંખમાં ફૂલ પડી આવે છે. આવી રીતે આાંખનાં દર્દોમાં નીચે પ્રમાણે ઉપાય કરવાઃ
&
લે
સુરાખાર તાયા ૧, ધેાળાં મરી તેાલાર, ઊંચા પ્રકારનું સિંદૂર તેાલા ૮, એને એવું ઝીણું વાટવું કે ચપટી ભરીને હાથેળી માં મૂકી ઉપર આંગળી ફેરવીએ તા પણ કાંકરી જણાય નહિ. એવું વાટીને શીશીમાં ભરી રાખવું, એનું નામ અમે રાતે સુરમા ’ પાડેલુ છે; તથા લાધર તૈલા ૧, ફટકડી તાલા ૧ અને અફીણ ૦૧ એ ત્રણેને બારીક વાટી પાણીમાં મેળવી તેની ચણા જેવડી ગાળીએા વાળી સુકાવી રાખવી. એ ગાળીનુ નામ ‘ આંખે ચાપડ વાની ગળી’ એવુ રાખ્યુ છે. તથા બાવળની લીલી પાલી શેર એક લાવી, તેમાંના કાંટા વગેરે વીણી કાઢી, તેને દશ શેર પાણીમાં ઉકાળવી. પાણી ગરમ થાય એટલે તેમાં સ'ચેરે નવટાંક તથા સિ`ધવખાર નવટાંક નાખી ઊકળવા દેવું. જ્યારે ચાર શેરને આશરે પાણી બાકી રહે, ત્યારે તેને ગાળી લઇ કૂચા નિચેાવી ફેકી દેવા. તે ગાળેલા પાણીને તપેલામાં પાછુ ચૂલે ચઢાવી, તેમાં ચેાખ્ખું મધ શેર એક નાખી, ધીમે ઉકાળી, તેની મધ જેવી ચાસણી કરવી. જે ચાસણી કરતાં ભૂલ થશે અને ચાસણી નરમ રહેશે, તે તેના ઉપર ફૂગ આવશે, એટલે તે એસડ ફેકી દેવુ' પડશે. અને જો ચાસણી ખરી થઇ જશે તે, તે આસડ આંખમાં આંજ વાને લાયક રહેશે નહિ, કારણ કે આંખમાં આંજતાં ગુંદરની પડે, સળી સાથે તે વળગી રહેશે અને આંખમાં પસરશે નહિ એટ લે
For Private and Personal Use Only