________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
શ્રીઆયુર્વેદ નિમ ધમાળા
કૃમિકુઠારઃ-કડા છાલ. ૧, ત્રાયમાણુ ૧, અજમાઇ ૧, વાયવડિ’ગ ૧, કેશર ૧, કાકડાશિંગ ૧, ઘેાડાવજ ૧, સિંધવ ૧, સચળ ૧, હરડેદળ ૧, ખેારાસાની અજન્મા ૧, કરમાણી અજન્મા ૧, હિંગફુલાવેલી ૧, કાચા હિ’ગળેાક ૧,વછનાગ ૧, અને કપીલા ૪ ભાગ લઇ, સર્વે ની ખરાખર આરતી કપૂર લેવું. એ સર્વે ને વાટીને ભાંગરાના રસના એક પટ આપવા; પછી ઊંદર કાનીના રસના એક પટ આપવો. પછી લીલી ભરમી (બ્રાહ્મી) ના રસના એક પટ આપવા અને તે પછી તેની સરસવના દાણા જેવડી ગાળી વાળતી. આ ગાળી નિઘંટુ રત્નાકરના પાઠે પ્રમાણે તેમાં અમારી બુદ્ધિ પ્રમાણે સુધારા-વધારા કરી, તૈયાર કરેલી છે અને તે બાળકના કૃમિ પર અકસીર નીવડેલી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ઉપરનાં લક્ષણવાળી વરાધ, દુંદવરાધ કે ચૂકિયા વરાધ થઇ હાય ત્યારે તે બાળકને ઘણા વૈદ્યો ઝુલામ આપે છે. જુલામ આપવાથી શરીરમાંનું પિત્ત દ્રવરૂપ થઈને નીકળી જાય છે અને કફ વધી પડે છે તથા કફના સ્થાનમાં વાયુ પ્રવેશ કરી, કફ વધવાથી હાંકણને વધારે છે અને પિત્તના સ્થાનમાં વાયુ આવવાથી પેટ ચઢે છે એટલા માટે જુલાબ આપવા નહિ. પરંતુ ઉપર લખેલી ‘ શીતલ'જી રસ ’ ની ગેાળી નગ એક અથવા અધી પાણીમાં ઘસી ને પાવી. એ ગોળી દિવસમાં ત્રણ વાર પાવાથી ત્રણે પ્રકારની વરાધ, કમજામાં આવી જાય છે અને એ-ત્રણ દિવસમાં બાળક રાગમુક્ત થાય છે.
,
ફાઇ બાળકને ઉપર કહેલાં લક્ષણવાળી થાવળી થઇ હાય તે, ઉપર લખેલી ‘ માણેકરસાદિ ગુટિકા ' નગ એક લઇ, નાગરવેલના પાનના રસમાં આપવાથી વાવળીની હાંને તુરત બેસાડે છે અને ઝાડાના રંગ બદલી તાવને તુરત ઉતારે છે. જો કોઇ બાળકને સસણી થઈ હૈાય તે એક પાર્ક પાન તથા અજમે વાલ અ
For Private and Personal Use Only