________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રીઆયુર્વેદ નિબધમાળા
રાગ થઇ, તે સુકાઇ જાય છે. જો ધવડાવવામાં ન આવે, પણ માત્ર હાથે સ્પર્શ કરવામાં આવે તે હાથની ગરમી તેના શરીરમાં પ્રવેશ કરી તાવ ઉત્પન્ન કરે છે, જેથી તેને ‘ રેવાસણ ’ નામના રોગ થાય છે. જેમ જેમ જમાના સુધરતા જાય છે, તેમ તેમ આ સુકતાન તથા રેવાસણના રાગેા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. તેના ઉપાયમાં એ બાળકને પુષ્ટિ આપી, પેશી, માંસ અને રુધિરથી પરિપૂણુ કરવા માટે, એક ઉપાય પર પરાથી ચાલતી રૂઢિના છે કે, સ્ત્રી રાત્રે જે ચણિયા પહેરીને સૂતી હાય તે ચણિયા બીજે દિવસે સવારે બદલી, બાળકને સવારમાં તેલ ચાળીને નવડાવી, તેની આંખમાં જરા મેસ આંજી, પેલા ણિયામાં લપેટી, ઘેડિયામાં અથવા પારણામાં સુવાડી દેવું, જેથી માતાના લેહીની શુદ્ધ વિદ્યુતથી પાસાઇ, બાળક પુષ્ટ અને બળવાન બને છે. પ એટલું યાદ રાખવું કે, ઉપર જણાવેલા ચણિયા રાત્રે પહેરેલે, વગર પેચેલા અને વાશીજ હાવા જોઈએ, પણ બીજો ધેાયેલા સ્વચ્છ ચણિયા દરાજ પહેરવા જોઇએ. આટલી બધી સ'ભાળ લેવા છતાં માતાની ભૂલથી બાળકને સુકતાન કે રેવાસણ થાય, તે તેની દવા નીચે બતાવી છે તે પ્રમાણે કરવીઃ—
ખાપરિયાની ખાપ (ઠીકરાં) જે રાતી પકાવેલી ખજારમાં મળે છે, તે શેર એક લાવી, તેને ખાંડી, તેમાં લી'બુના રસ શેર એક નાખી, પેણીમાં ભરી, દેવતા ઉપર મૂકી, રસ મળી જાય અને ખાપરિયાની ખાપ કરી પડી જાય ત્યાં સુધી તપાવવું. પછી તેમાં એક શેર મેાટી હરડેનું દળ અર્ધો શેર એલચી છેડા સાથે મેળવીને પેલી ખાપ, હરડેનું દળ તથા એલચીને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખવું. તેમાંથી એક રતીથી માંડી એક વાલ સુધી, માળકની વય અને વહુનિના વિચાર કરી, જો ઝાડાવાળુ સુકતાન થયું ડાય તે પ્રથમ સાત દિવસ ચાખાના
For Private and Personal Use Only