________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
શ્રીઆયુર્વેદ નિમ...ધમાળા
ઘૂંટી એક વાલની ચાર ગેાળી થાય એવડી ગાળી બનાવી, એકેક ગેાળી દિવસમાં ત્રણ વાર, લઘુવસંતમાલતિના અનુપાન પ્રમાણેજ આપવાથી, ખાંસી સાથેના તાવ મટી જઇ, ક્ષયરોગ થવાના સંભવવાળા તાવ અથવા પહેલી અવસ્થા અથવા બીજી અવસ્થા લગીના ક્ષયને આખાદ મટાડે છે. ઘણી વાર આવુ' મને છે કે, પ્રસૂતાના ઝાડા કમજ થઈ જાય છે અને તેવી અવસ્થામાં જુલાબ આપવા એ સલામતી ભરેલા ગણાતા નથી, એટલા માટે સૂઠ શેર બ, જીરુ’તાલા એક, ખાંડીને, એઉને મેળવીને તેને દિવેલનું મેણુ દેવુ'. તે પછી તે મેણુવાળા ભૂકાને દિવેલાનાં પાતરાંના રસમાં મેળવી ગાળા વાળવા. તે ગેાળાની ઉપર દિવેલાનાં પાતરાં લપેટીને તેના ઉપર કપડું લપેટી, તેના ઉપર માટીને લેપ કરવા એટલે કપડેમટ્ટી કરવું. પછી તે ગાળાને થાડાં અડાયાંની આંચમાં શેકી કાઢવા અથવા વૈદકની રીતિ પ્રમાણે કહીએ તે તેને ‘કુકુટપુટ’ આપવા. પછી તે ગેાળાને કાઢીને માટી તથા પાતરાં દૂર કરી તેમાં રહેલા સૂંઠના ચૂર્ણને તાલે ન અથવા ના તાલે પાણી સાથે સ્કાડયે। હાય તા, ઝાડા સાફ ઊતરે છે. જો સુવાવડી સ્ત્રીને કાઇ કારણથી લોહી બંધ ન થાય અથવા પાછળથી, લાહીવા થઈ જાય ( જેને રક્તપ્રદર કહેવામાં આવે છે,) તે થાય તે જૂના ચામડાને ખાળીને રાખેાડી કરી તેને મધમાં ચટાડવી અને તે રાખાડીની મધમાં ગાળી વાળીને લેવડાવવી, જેથી રક્તપ્રદર મટી જાય છે. જો શ્વેતપ્રદર હાય અને પેઢુની નસો ફૂલી ગઈ હાય, પેટ માટુ' થઈ ગયું હાય, તા ફુદીનાની પણી ન`ગ ચાર, સાકર તાલા એક એ એના એક શેર પાણીમાં ઉકાળા કરી, ચાર તેાલા રહે ત્યારે કપડાથી ગાળી, વાંસકપૂર તેાલા એ લાવી, ઘણું ઝીણું વાટી, તેમાંથી બેઆનીભારનું એક પડીકું' કરી, જીભ ઉપર મૂકી, ઉપરથી સાકર-ફુદીનાવાળા ઉપલા ઉકાળા પાા અને એ
For Private and Personal Use Only