________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૨૭
રસને કાઢી લઇ, તેને ખરલમાં ઘણા ઝીણા વાટી શીશીમાં ભરી લેવા. આ ૫૫ ટીરસથી સેાજા, તાવ, સ’ગ્રહણી, અતિસાર પ્રસૂતાની ખાંસી અને અમૂંઝણ મટી જાય છે અને શક્તિ પણ આવે છે. પ્રસૂતા સ્ત્રીને ઘણી વાર તાવ આવ્યા પછી આહારવિહારની ખામીને લીધે તે તાવ વિષમજ્વરના રૂપમાં ફેરવાઇ જાય છે; એટલે તાવ ઘણા આવે છે, પણ હાથપગ ઠં'ડા રહે છે, તે તાવના ઉપચાર કરતાં ભૂલ થાય અથવા ક્રુપનુ સેવન કરવામાં આવે, તે તેમાંથી જીણુ જવર અથવા ખાંસી સાથેના જીણુ જવર થઈને ક્ષયના રૂપમાં ફેરવાઇ જાય છે; અને તે તાવ, પ્રસૂતિજ્વરના નામથી ઓળખાય છે. તેવી અવસ્થામાં જે એકલા જીણુ જવર હાય તા, લઘુવસંતમાલિત, મધ-પીપરના અનુપાન સાથે આપવી; પણ જો ખાંસી સાથેના જ્વર હાય કે જેમાં ક્ષય થવાના સ’ભવ છે, તેવા તાવમાં સુવર્ણ વસંતમાલત ઘણું સારું કામ કરે છે. લઘુત્રસ તમાલતિ બનાવવાની રીતઃ-ખાપરિયાની ખાપ તાલા આઠ, કાળાં મરી તાલા ચાર, હિંગળાક તાલા ૨ એને ખૂબ ઝીણાં વાટીને તેમાં ત્રણ તાલા માખણ નાખીને ખરલ કરવું; એ ખરલ થઇ રહ્યા પછી તેમાં ખાટા લીંબુના રસ જ્યાં સુધી માખણની ચીકાશ દૂર થઈ જાય ત્યાં સુધી નાખતા જવું' અને ઘૂંટતા જવું. જ્યારે સંપૂર્ણ માખણ મરી જાય, ત્યારે તેની અર્ધા અર્ધા વાલની ગેાળીએ બનાવી, તેમાંથી ખબ્બે ગેાળી, દિવસમાં ત્રણ વાર મધ-પીપર સાથે આપવી. અથવા એકલા મધ સાથે આપવી; અથવા ફક્ત પાણી સાથે આપવાથી પણ સ્ત્રી અને પુરુષના જીર્ણજ્વરને માટાડે છે, સુવણુવસતમાલિત બનાવવી હાય તેા. સેનાના વરખ તાલા એક વગર વીધેલાં ઝીણાં મેાતી તાલા ર, હિં’ગળેાક તાલા ૪, કાળાં મરી તાલા ૮ અને ખાપરિયાની ખાપ તેલા ૧૬ લઇ, ઝીણાં વાટી લઘુવસંતમાલતિની, રીત પ્રમાણે, માખણુ તથા લીબુના રસમાં
For Private and Personal Use Only