________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
પ્રસવ અને પ્રસૂતાની સારવારે અથવા વાયવડિંગ, ઇંદ્રજવ, અતિવિષ, અન્નીસુ; કાચકાની મીજ અને કમણી અજમે-એને વાટીને વસ્ત્રગાળ કરીને, તેની મધમાં વટાણા જેવડી ગેળી કરીને દિવસમાં ત્રણવાર બળબે અથવા ત્રણ ત્રણ ગોળી પાણી સાથે ગળાવવી. જે તેને ખાંસી લાગુ પડી ગઈ હોય તે, એરસાર, લવિંગ, શેકેલું જીરુ, જેઠીમધનું મૂળ, અજમે અને સિંધવક્ષારનું બારીક ચૂર્ણ કરી મધમાં ચટાડવું અથવા તે ચૂર્ણને પાનમાં મૂકી તેની બીડી મેંમાં રાખી તેને રસ ગળાવ. જે પ્રસૂતાવસ્થામાં ઝાડા વિશેષ થતા હોય તો અતિવિષ, જાયફળ, જાવંત્રી, વાયવડિંગ, અજિસ, કડાછાલ અને ચરસ સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી ૧ તેલ ચૂર્ણ લઈ, તેને પાણીમાં વાટી ચાર તેલા પાણી કરી, તેમાં ઘડાની પાતળી ઠીંકરી અગ્નિમાં લાલચોળ તપાવી, પેલા પાણીમાં છમકારીને દિવસમાં ત્રણવાર પાવું એટલે ઝાડા બંધ થશે. એવી જ રીતે પ્રસૂ તાને મરડો થયો હોય એટલે પેટમાં દુઃખીને આમ, જળસ, તથા લેહીવાળો શેડે થોડે ઝાડો થતો હોય તે, મરડાની ગોળી હીમજીહરડે તેલા ૮, આમળાં તેલા દ, વરિયાળીતેલા ૨, કડછાલ તલા ૨, અતિવિષતેલા ૨, પીપરીમૂળ તેલા ર, અજમેદતલા ૨, કાકડાસિંગ તોલા ૨, ઇંદ્રજવ તેલા ૨, વાળ તેલા ૨,ચિત્રામૂળ તોલા ૨ અને સૂંઠ તેલા ૨, એ સર્વને લઈને ખાડી વસ્ત્રગાળ કરી, તેને દિવે. લના મૂળના ઉકાળામાં વાટી ચણા જેવડી ગોળીઓ વાળવી, તેમાથી બબ્બે ગોળી દિવસમાં ત્રણવાર જે લેહી પડતું હોય તો સુખડના પાણી સાથે અને જે લેહી ન પડતું હોય અને એકલે મરડો હોય તે ફક્ત પાણી સાથે આપવાથી આમ જળસ અને લેહીવાળા ઝાડા બંધ થાય છે. એ ગળી સુવાવડ ન હોય તે પણ સ્ત્રી-પુરુષ અને બાળકોને આપી શકાય છે. ઘણી વખત સુવાવડમાં ઉષ્ણવાયુ એટલે ઊનવા બળે છે અને બબે ટીપાં પેસાબ ઊતરી, પેઢામાં ફાટ
For Private and Personal Use Only