________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રીઆયુર્વેદ નિંધમાળા
પરંતુ તે સ્ત્રીના મનને શાંતિ આપવાની એટલી બધી જરૂર છે કે, જે સ્ત્રીને સંતતિ ઉત્પન્ન થયેલી છે, તેના ભવિષ્યનું ખંધારણુ બંધાવવાને માટે છઠ્ઠીના દિવસ નિર્માણ થયેલા છે. તે છઠ્ઠીને દિવસે વિધાત્રી લેખ લખવા આવે છે એવી દંતકથા આપણામાં ચાલુ છે. અને તેના દાખલા તરીકે છઠ્ઠીને દિવસે રાત્રે એક દીવા પ્રકટાવી, બાળકની પાસે એક બાજઠ ઉપર મૂકી, કેાઇ વૃદ્ધ પુરુષના વાપરેલા જૂના કપડાના કટકા પાથરી, ત્યાં આગળ ક અને કલમ કરવાનું ખરું ગાઢવી, એવું ધારે છે કે, આજ રાત્રે વિધાત્રી આવીને કંકુના અક્ષરે એના લેખ લખી જશે; જેથી ખાળક ભાગ્યશાળી નીવડશે. પણ જો વિધાત્રી કંકુના અક્ષરને બદલે કાળા અક્ષરથી લેખ લખી જશે, તે તે બાળક ભાગ્યહીન થશે. એટલા માટે વિધાત્રીને લેખ લખવા સારુ કકુ, કાગળ અને કલમ ગેાઠવવામાં આવે છે; અને અધારામાં ભૂલ ન થઇ જાય એટલા માટે ત્યાં દીવા અખંડ રાખવામાં આવે છે; પરં'તુ આ ચાલતી રૂઢિનું રહસ્ય એવું છે કે, મનુષ્યપ્રકૃતિના આહારનું ખરું વીય મનવાને, ખાધેલા ખેારાક પછી, પાંચ અહારાત્ર અને અગિયાર ઘટિકા જેટલા કાળ જાય છે, એટલા માટે પ્રસૂતિ થયા પછી પ્રથમ દિવસે ખાધેલા આહારનુ વાય છ દિવસે બને છે અને તે ખાધેલા આહારને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અનેમન્નાના રૂપમાં બકલાતાં છ દિવસ લાગે છે. તે આહારના અભિસરણથી ઉત્તરાત્તર રૂપાંતર થતાં, તેની સાથે માતાના મને વેગ અથવા આચારવિચારથી ઉત્પન્ન થતા માનસિક પ્રવાહના વેગ મળીને, બાળકની સાત ધાતુ અને સાત ઉપધાતુ, પાંચ તત્ત્વ, પાંચ તન્માત્રાઓ અને ચાર અ'તઃકરણ સાથે આતપ્રોત થઈ, શરીરના તમામ અવયવેામાં પેાષાઇને, માળકની આખી જિંદગી શુભ કે અશુભ પ્રવૃત્તિના ખીજરૂપે, એ પ્રથમના ૭ દિવસ મુકરર કરેલા
For Private and Personal Use Only