________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રીઆર્યુવેદ નિબંધમાળા
પિતૃગૃહે માકલવાના અને પ્રસૂતિ થયા પછી પાંચમે યા સાતમે મહિને પતિગૃહે આવવાના જે રિવાજ પડેલા છે, તે ઘણા વિચારપૂર્ણાંક ઘડાયેલા અને સ્તુતિપાત્ર છે. કારણ કે તેથી ગર્ભિણીના અને સુવાવડીના નિયમે બરાબર પાળી શકાય છે. આજકાલ આપણા દેશમાં સ્ત્રીઓમાં સુવારાગ, સગ્રહણી અને ક્ષયનાં દર્દી વધી પડવાથી જે મરણનું પ્રમાણ વધી પડ્યુ છે અને ઘણીખરી સ્ત્રીએ એક યા બીજી સુવાવડે, યુવાવસ્થાના કાળ હાવા છતાં અકાળે મૃત્યુને વશ થઈ પેાતાના જન્મહારી જાય છે, તેનુ' મુખ્ય કારણુ આ રૂઢિ અથવા નિયમના ભગજ છે. આજકાલ વગર કેળવાયલી અને અરેંજ ગલીના નામથી ઓળખાતી પ્રજા કરતાં, કેળવાયલી અને ઉચ્ચ પક્તિનું અભિમાન ધરાવનારી પ્રજામાં એવા એક ચાલ પડી ગયા છે કે, પતિને બહારગામ નેાકરી કે વેપાર હેાવાથી તે સ્ત્રીથી લાંખા સમય સુધી પતિગૃહથી દૂર થવાના નિયમ પાળી શકાતા નથી,તેમ પ્રસુતિ કરવા માટે તેના પિતાને ઘેર ન છૂટકે માકલી હોય ત્યાં પણ ચાળીસમુ' નાહવાની રૂઢિના ભંગ કરી, હાલમાં અઠ્ઠાવીશ દિવસે અથવા ખત્રીશ દિવસે, સૂતિકાસ્નાન કરાવી, તે પછીના બેત્રણ દિવસમાંજ પેાતાની સ્ત્રીને પેાતાની સગવડ સાચવવા સારુ પેાતાની પાસે ખેલાવી લે છે; તેથી તે કાચી સુવાવડી સ્ત્રી વૈદકશાસ્ત્રના અને ધર્માંશાસ્ત્રના ખ'ધનને છેાડી, તેના પતિ તે ધનને તેડી, તેની સાથે સમાગમમાં આવે છે; અને રસાઇપાણી વગેરે સાંસારિક ખટપટમાં પડવાથી, તેને જીણુજવર કે ઝડાના રોગ લાગુ પડી જઇ, તે સ્ત્રી મરણના મુખ તરફ ખે’ચાતી જાય છે; પરંતુ તે સ્ત્રીને સુવારેગમાં સપડાયા પછી, જ્યારે તે પથારીવશ થાય છે ત્યારે તે પતિ તેની સારવારમાં રાકાઇ, વખત અને પૈસાના ભેગ આપી, આખરે તેને મરણ પામતી જોવાને રાજી થાય છે; પણ પ્રસૂતિ થતાં પહેલાના ચાર માસ,
For Private and Personal Use Only