________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૧૭ ઉપલી હવળાઈ ચટાડ્યા પછી થોડી વારે ભૂખ લાગે ત્યારે ઘઉંની રોટલી, સુંવાળી, સાતપડી કે દશમી અથવા ભાવે તે ઘઉંના લેટને ગાળમાં બનાવેલે શીરો ખાવા આપ. જેટલી સાથે ગળપણ તરીકે મધ આપવું. એવી રીતે પાંચ દિવસ ચલાવવું. તે પછી સુવા-મેથીને ઉકાળો બંધ કરી, બાકીની કિયા કાયમ રાખી, સુવા–મેથીના ઉકાળાને ઠેકાણે દશમૂળને ઉકાળો આપે. તે દશમૂળ આજકાલ ખરાં મળતાં નહિ હોવાથી અમારી કલ્પના પ્રમાણે નીચે પ્રમાણેની દશમૂળની પડી મેળવાવવીઃ
દશમૂળની પડી-આંકડાનું મૂળ, દિવેલાનું મૂળ, અરણિનું મૂળ, કાચકીનું મૂળ, ભારંગમૂળ, પહાડમૂળ, ચિત્રામૂળ, લીંબછાલ સૂકી, ગળો, ભેંયરીંગણી પંચાંગ, સૂંઠ, સુવા, વાયવડિંગ, એટલાં વસાણું લાવી, સ્વચ્છ કરી, તેને ઉકાળે કરી, તે ઉકાળાનું ચાર તેલા પાણી, એક તેલે સ્વછ મધ નાખીને પાવું. જે આ અમારી કવિપત પણ અનુભવેલી પડી ઉપર ધ્યાન ન પહોંચે તો શારંગધર સંહિતામાં લખેલો “દેવદર્યાદિ કવાથ” પાવે તે કવાથ નીચે પ્રમાણે મેળવે – - દેવદાર, વજ, વજકાવળી, પીપર, સૂંઠ, કાયફળ, મોથ, કરિ. યાતું, કડુ, ધાણા, મટી હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, હૈયરીંગણી, અતિવિષ, ગળે, કાકડાશિંગ અને શાહજીરું, એ સર્વને સમભાગે એકેક તેલ લઈ પાણી શેર બે મૂકી, એક અષ્ટમાંશ પાણી બાકી રહે, ત્યારે એક તેલે ચેખું મધ નાખીને પાવું. એટલે પ્રથમ ઉકાળો પાવે, પછી બેળ ગળાવ, પછી હિંગળ ગળાવ, પછી હવળાઈ ચટાડવી; અને તે પછી સૂંઠ તેલ ૧, કેપ તોલો ૧, ગેળ તેલ ૧ અને ઘી તેલે ૧, એકઠું કરી ચાળીને એક ટંકે ખવડાવવું. આટલે વિધિ સવારમાં કર્યા પછી રાત્રે વાળુ કર્યા બાદ પ્રથમ હવળાઈ ચટાડવી, પછી હિંગળા ગળા
For Private and Personal Use Only