________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રીયુર્વેદ નિખ ધમાળા
ની દાળ એટલુ કઠોળ ખાવુ. કઠોળ શાક તરીકે ખાવાની રજા અપાયેલી છે, પણ તેથી સમજવાતુ નથી કે ચણાની દાળનાં ખમશુઢોકળાં, ચણાના લોટની ખાસી, મગ, મઠ, ચણા ઘઉંને ભરડીને તેનુ ખનાવેલું 'ગેલું અને કપૂરિયાં તથા મૂઠિયાં, ઢોકળાં કે ઢોકળી ખાવાની રજા મળી છે; પરંતુ એવા વિદાહી ખેારાકને ખાવાની ખાસ મના કરવામાં આવી છે. એ પ્રમાણે પચ્ચીસ વાસા લગી આ ક્રિયા ચાલુ રાખવી. તે પછી ચાળીસમુ' નાહતાં લગીના વાસામાં જો જરૂર જણાય અને પ્રસૂતાથી ન રહી શકાય તે એક વાર થાડા ભાત, મેાળી દાળ અથવા મેાળા દહી'ની આદુ અને કુદીને નાખીને કઢી આપવી, તેમાં વિવેક એ કરવાના છે, કે જો પ્રસૂતાને બધકાશ હાય, તે ભાત સાથે દાળ આપવી અને જો બધકાશ ન હોય તા કઢી આપવી. પરંતુ જો અની શકે અને રહી શકાય તે ચાળીસમુ નાહતાં સુધી તેને ભાત, કઢી કે નરમ દાળ આપવી નહિ. હવે બાર વાસા પછી, પ્રસૂતાને ગભસ્થાન સુધારવાને સુરતના ગાંધીએને ત્યાં નિછાળવાના કટકા અથવા ભૃક અને ખધારાનાં મૂળિયાં મળે છે; તે ખારથી વીસ વાસા સુધી નિહાળવાના ભૂકા લઇ તેમાં જરા મધ મૂકી તે પેાટલી તેલમાં ઓળી લેવડાવવી અને તે પછીના દશ દિવસ બધારામાં મૂઠિયાંને રૂ વી’ટાળી લેવડાવવાં. એક માસ પછી કોઇ પણ જાતની દવા ચેનિમાં લેવાની જરૂર નથી; પણ જો નિછાળવા તથા ખધારાનાં મૂઠિયાં ન મળે તેવે ઠેકાણે દશ ઉડણ નાહ્યા પછી, વીશ વાસા સુધી વાયડંગ તાલા ૪, વાકુંભા તાલા ૪, આંબાહળદર તેાલા ર, એને ખાંડી, ખારીક કરી તેના ચૂર્ણમાં મધ મેળવી તેની પેાટલી લેવડાવવી. અથવા ધી તેાલાર,મધ તેાલા ર ના પાયેા કરી તેમાં વાયવિડંગવાળેા ભૂકા સમાય એટલે નાખી, રૂના પૂમડામાં લપેટી તેની અર્ધા રૂપિયાભારની ગાળી કરવી અને જો ચાનિમા અર્ધાભાર
For Private and Personal Use Only