________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રીયુર્વેદ નિષધમાળા
પ્રસૂતા સ્ત્રીને દશ વાસામાં તમામ જાતના ખારાક, ફરિજયાત આવે છે; અને તેઓ એમ સમજે છે કે, દશ વાસામાં જે જાતના ખારાક ખાધેલા ડેાય તે તે સુવાવડી સ્ત્રી સુવાવડમાંથી ઊઠા બાદ, જ્યારે જ્યારે તે તે ખારાક ખાય ત્યારે તેના દૂધમાં મગાંડ નહિ થતાં તે ખારાક બાળકને નડી નથી. એટલા માટે તમામ જાતના ખોરાક આપવાના ચાલ છે; પરંતુ એ રિવાજ ઘણા ભૂલભરેલે અને ભય’કર નુકસાનકર્તા છે. કારણ કે લાવસી શીરા, લાડુ, દૂધપાક, ધેાયેલા ઘઉંની પુરી, વેઢમી, માલપૂડા અને બધી જાતનાં પકવાને ગુરુ કહેવાય છે, તથા ભજિયાં,પાતરાં, મૂઠિયાં ઢોકળાં, ઢોકળી, પૂડા, ખાણમી, ઘેગે (વેસણુ)વગેરે ખારક વિદાહી કહેવાય છે અને તે ગુરુ અને વિદાહી, ભેગા મળવાથી અથવા એક પછી એક ખાવાથી પ્રસૂતાના પેટમાં આધમાન (પેટ ચડવું), વાયુ, અજીણુ ને ઉત્પન્ન કરી તેને તાવ લાવે છે. પરંતુ એટલેથી અટકે તે તા ઠીક, પણ જો એથી વધીને દગ્ધાજી, વિષમાજીણું, આમજી, વિદગ્ધાજી કે ભમ્માજીના રોગના ઉપદ્રવ થાય, તે તે સ્ત્રીને પ્રસૂતાવસ્થામાં સ’ગ્રહણી, ચેાનિશૂળ, ગુલ્મ, તાવ અને સન્નિપાત તથા શ્વાસના રોગ લાગુ પડે છે. એટલા માટે પ્રસૂતા સ્ત્રીને પચે એટલેા પુષ્ટિકારક, જેમાં વિદાહી કે ગુર્વાન્નના સમાવેશ ન થયે હાય તેવા હલકા ખારાક આપવા; પણ હલાકામાં ગણાતું દૂધ તા આપવુંજ નહિ. દૂધ આપવાથી પ્રસૂતાના મળ બગડે છે અને તેના પાક ખાટે હેાવાથી પેટમાં એક જાતના કૃમિ ઉત્પન્ન થાય છે, તેથી તે સ્ત્રીને સંગ્રહણી કે સાજા ઉત્પન્ન થવાના ભય રહે છે. અથવા એટલું તે નકકી છે કે, જે સ્ત્રી સુવાવડમાં દૂધ ખાતી નથી પરંતુ ઉપર લખ્યા મુજખ ઘીનું સેવન કરે છે, તેના કરતાં દૂધ ખાનારી સ્ત્રીને પ્રત્યક્ષમાં કોઇ રોગ કદાચ નહિં દેખાય; તે પણ સુવાવડમાંથી ઊઠવ્યા પછી તેના મુખ ઉપર એજસના ચળકાટ
For Private and Personal Use Only