________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા વ; પછી ઉકાળો પાવે અને જે એટલું કરવા છતાં વાયુનું જોર વધારે જણાય, તે પાકાં પાન (ચેવલી) નંગ ૫, આદુ તેલા ૨, કુદીને તેલા. ૪, એને વાટીને રસ કાઢી તેમાં મધ તેલ ૧ નાખી, જરા ગરમ કરી પાવું જેથી ખાટા ઓડકાર, પેટનું ચડવું, પેટની અકળામણ વગેરે મટી જઈ, રાક સારી રીતે પચે છે. ઉપર પ્રસૂતિ સમયમાં જે ગોળ, મીઠું હળદર (નિમાં) લેવાનું કહ્યું છે, તે ત્રણ દિવસ લીધા પછી બંધ કરી દેવું અને તે પછી વાયવડિંગ, વાકુંભા સુવા, મેથી, આંબાહળદર, સાજી અને લેધર, ખાંડી ભૂકો કરી તેમાં થોડું મધ મેળવી તેની પિટલી કરી, યોનિમાં વાપરવા આપવી. એ પ્રમાણે ૧૦ વાસા એટલે બાળાબળિયા પૂજતાં સુધી, અથવા દશ ઉઠણ સ્નાન કરતાં સુધી, ઉપર જણાવેલ ક્રમ ચાલુ રાખ. એ ક્રમ ચાલુ હોય છતાં કઈ પ્રસૂતાને પાણીની અત્યંત તૃષા લાગે, તે તેને સેનાને વરખ નંગ એક મધમાં ચટાડે, એ ચટાડવાથી તરસ મને મેંમાં અમી આવશે. જે પ્રસૂતિ થયા પછી શરીરે કળતર થતી હોય, પગની જાંઘની અને પેઢાંની નસો ખેંચાતી હોય, તે શરીર ઉપર દારૂ ચોળાવ અને તે પછી તેલ ચાળીને રનાન કરાવવું. પરંતુ સ્નાન કર્યા પછી પણ દારૂ ચળવાની હરકત નથી. કેટલાક લેકમાં પ્રસવ થાય કે તુરત ગર્ભસ્થાનમાં દારૂ રેડવાને ચાલ છે, કેટલાક લે કેમાં ફટકડીના કકડા લેવડાવવાને ચાલ છે અને કેટલાકમાં આખી સુવાવડમાં કઈ પણ પદાર્થ લેવડાવવાને બિલકુલ ચાલ નથી; પરંતુ અમારા વિચાર પ્રમાણે એ ત્રણે રીત સારી નથી. કારણ કે દારૂ રેડવાથી તેનાં આકેહેલ (નશા) વાળાં ત મગજે ચડી જવાથી ઘણી વાર હિસ્ટીરિયા જેવા ભયંકર રોગને ઉપદ્રવ થાય છે, તેમ ફટકડી આપવાથી નસ ખેંચાઈ, વખતે નિશૂળ કે મફલરેગ થવાને સંભવ છે અને કંઈ પણ પદાર્થ નહિ લેવડાવ
For Private and Personal Use Only