________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા
""
રીતે પકડી રાખે કે, ગભ પાઠા ઉપર ચડી શકે નહિ. એ ક્રિયાને “ કલ્લા દેવા ” એવુ' લૌકિક નામ આપવામાં આવ્યું છે. મીજી સ્ત્રીએ પ્રસૂતાના પગને રીતસર પકડી રાખવા કે જેથી ગર્ભની સાથે આવતી વેણુની પીડાને લીધે ઉત્પન્ન થતી શૂળને લીધે, પ્રસૂતા પેાતાના પગને પછાડી, પ્રસૂતિ થતા ખાળકને હાનિ પહોંચાડી શકે નહિ. એવી રીતે કુશળતાથી કાય કરવામાં આવે એટલે સુખરૂપ પ્રસન્ન થાય. જે વખતે મૂળ સુયાણી, બાળકને હાથમાં ઝીલી લઇ તે બાળકની સારવારમાં એટલે તેનું માથુ' ગેાળ કરવામાં, તેના શરીર પર ચેાંટેલી આરને દૂર કરવામાં, બાળકની ઉપર એક ઠંડા પાણીના લાટો રેડવામાં રોકાયલી હાય, તેવે પ્રસગે માકીની સ્ત્રીએ સ્ત્રીના ગસ્થાનને યથાસ્થિત સ્થિતિમાં ગેાઠવવામાં અને સ્ત્રીના પેટ ઉપર મજબૂત પાટા બાંધવાના કાર્ય - માં રાકાય છે. જો એવી રીતે કુશળતાથી કાય કરવામાં ન આવે, તા સ્ત્રીના ગભ સ્થાનમાં એવા કોઇ જાતના રાગ ઉત્પન્ન થાય, કે જેના ઉપાય મળેજ નઽિ અને તે સ્ત્રી જિદ્રુગીપયત તે દુઃખ ભાગવતી રહે છે. આટલું વર્ણન કર્યા પછી, આપણે બાળકી સારવાર કેમ કરવી, એ વિષયને બાજુએ રાખી, પ્રસૂતાની સારવાર કેમ કરવી, એ વિષયને માટે વિવેચન કરીશુ.
આાળકના જન્મ થયા પછી તેની આર અથવા મેલીને નામે ઓળખાતી અશુચિ, જે બાળકની આસપાસ વીટળાઈ રહીને બાળકને પેાષવાનું કામ કરતી હતી; જેને આયુર્વે'દાચાર્યોએ ‘ જરાણુ’ એવુ” નામ આપેલ છે, તે ગર્ભસ્થાપન થતી વખતથી ગની આસપાસ, સ્ત્રીના શરીરથી અલગ રહીને, જેમ જેમ ગભ વધતા જાય તેમ તેમ તે વધીને સ્ત્રીના મળ-મૂત્રથી મચાવવાસ્તુ' કામ કરે છે. તે ફૂટીને પાણીરૂપે તેમાંનું પ્રવાહી વહી જઈને, ગભ સ્થાનથી છૂટી પડીને આર અથવા મૈલીના નામથી એળખા
For Private and Personal Use Only