________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાત્પત્તિ ને શરીરરચનાના ક્રમ
૧
પ્રમાણે પુત્ર કે કન્યા ઉત્પન્ન થવી એ ઈશ્વરી ઇચ્છાને આધીન છે તેને પુષ્ટિ આપવા બરાબર કહેવાયું છે. પર’તુ હવેથી મનુષ્યે એ વિષયમાં કુદરતના નિયમના પેાતાના સંયમથી કેવી રીતે ફેરફાર કરી શકે છે અને પુત્ર કે કન્યા, પેાતાની ઇચ્છા પ્રમાણે મનેાનિ ગ્રહથી શી રીતે ઉત્પન્ન કરી શકે છે તેનું વર્ણન કરવામાં આવે છે. युग्मासु पुत्रा जायंते स्त्रियोऽयुग्मासुरात्रिषु ।
અર્થાત્ સ્ત્રી અને પુરુષ પેાતાનાં મન ઉપર અંકુશ રાખી ઋતુસ્નાત થયા પછી એકી રાત્રિમાં એટલે ચેાથી, ઠ્ઠી, આઠમી, દશમી, ખારમી, ચૌદમી અને સેાળમી રાત્રિમાં ગર્ભાધાન કરે છે તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. અને જે સ્ત્રીપુરુષાને કન્યારત્નની ઇચ્છા હોય તેમણે પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી કે પદરમી રાત્રિએ ગર્ભાધાન કરવું. સેાળ રાત્રિ પછી ગર્ભાધાન કરવામાં આવે તે ગર્ભ રહેવાના સભવ નથી. એટલે આવી રીતનું વર્તન રાખવાથી જ્યારે પુત્રપુત્રી ઉત્પન્ન કરી શકાય છે,તે તેમાં ઈશ્વરી ઇચ્છા માનવાનું કારણ નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, જ્યારે આ પ્રમાણે થાય તે પછી ચદ્રમૌલિ નામના આચાયે જે ચ'દ્રમુખી, ગોરી અને સમીરણા નામની નાડીમાં વી પડેવાથી જે પુત્ર કે કન્યા ઉત્પન્ન થવાનું લખ્યું છે. તેનું કેમ ? એ પ્રશ્નના ખુલાસામાં આપણે ચેાગશાસ્ત્ર અંતર્ગત સ્વરશાસ્ત્રને વિચાર તપાસવા પડશે. સ્વરશાસ્ત્રમાં ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, જે સમયમાં પુરુષની સૂર્ય નાડી એટલે જમણી નાસિકાનું વહન થતું હોય તે સમયમાં સુરતસમાગમમાં જોડાઇ ગર્ભાધાન કરવામાં આવેતે તે સ્ત્રીને પુત્રના ગભ રહે છે અને ચંદ્રનાડી એટલે ડાબી નાસિકામાં સ્વર ચાલતા હાય તે અવસ્થામાં ગર્ભ ધારણ કરવામાં આવેતેા પુત્રી ઉત્પન્ન થાય છે; અને સુષુમ્હા એટલે એક નસકેારાંમાંથી વાયુ વહેતા હાય તેા નપુ’સક ગભ ઉત્પન્ન થાય
For Private and Personal Use Only