________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વ
-
-
-
-
+--- - - -
-
- -
- -નાત
-
-
ગાઁત્તિ ને શરીરરચનાનો કેમ પર प्रधानभूता मदनांतपत्रे समीरणानाम विशेष नाडीः । तस्यामुसे यत् पतितंतु वीर्य, तनिष्फलं स्यादिति चंद्रमौलीः ।।
અર્થાત્ મદનરૂપી છત્રમાં પ્રધાનભૂત એવી જે સમીરણું નામની વિશેષ નાડી છે, તેના મુખમાં જે વિય પડે તે નિષ્ફળ થાય, એમ ચંદ્રમૌલિ નામને આચાર્ય કહે છે.
या चापरा चंद्रमसीचि ताडी। कंदर्पगेहे भवति प्रधाना ।। सा सुंदारी योषित मेव सूंते । साध्या भवदल्प रतोत्सवेषु ।।
અર્થાત્ જ્યારે સંગ્રહમાં ચંદ્રમણી નામની નાડી પ્રધાનભૂત થયેલી હોય અને તેમાં જે વીર્ય પડે તો તે સ્ત્રીના ગર્ભમાં કન્યાજ ઉત્પન્ન થાય છે અને તે સંભોગના થડા ઉત્સવમાં સિદ્ધ થઈ શકે છે. गौरीति नाडी यदुपस्थ गर्भे । प्रधानभूता भवति स्वभावात् ।। पुत्रं प्रसूते बहुधाङ्गनासा। यष्टापभोग्यो सूरतो पविष्टा ।।
અર્થાત્ સ્ત્રીની ઉપસ્થ ઇંદ્રિયના ગર્ભસ્થાનમાં ગૌરી નામની નાડી જે પ્રધાનભૂત હોય અને તેના મુખમાં વીર્ય પડે, તે તે સ્ત્રી પુત્રને ઉત્પન્ન કરે છે અને તેને સૂરતસમાગમને વખત વધારે લાગે છે.
આ પ્રમાણે “શારીરશાસ્ત્ર અને અભિપ્રાય જતાં અને “શીઘબેધ” માં લખેલે શ્લેક જોતાં સમજાય છે કે, સ્ત્રીને આઠમે વર્ષે ગૌરી નામની નાડીને ઉદય થાય છે, તથા નવમે વર્ષે રેહિણી અર્થાત્ ચંદ્રમાસી નાડીને ઉદ્ભવ થાય છે અને તે પછી સમીરણ નાડી ઉત્પન્ન થાય છે. ત્રણે નાડીઓ પરિપકવપણાને પામે છે એટલે તે સ્ત્રીને તુમ દેખાય છે. તે ઋતુધર્મ દેખાયા પછી ૩૬ વાર રજોદર્શન દેખાય તે દરમિયાનમાં ગર્ભાધાન કરવામાં આવે તે વાજબી ન ગણાય. આપણે વિચાર કરે જોઈએ કે બાળલ
For Private and Personal Use Only