________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૦૫
મરી, પીપર, તજ, એલચી, તમાલપત્ર, સૂવા, વિરયાળી, અજમેદ, અજમે, ચવક, ચિત્રા અને માથ એ દરેકના ચચ્ચાર તેલા ચૂણુ મેળવીને પકાવવું. તે ચાટવા જેવા થાય એટલે સિદ્ધ થયે સમજવા અને તેને ઘીના ચીકણા વાસણમાં અથવા કાચના વાસણમાં ભરીને રાખી મૂકવા. પ્રસૂતાના અગ્નિમળને વિચાર કરીને આપવાથી સુવારાગને મટાડી, ખળ, વણુ અને પુષ્ટિને આપે છે. આ પાક વયસ્થાપક, હૃદયને પ્રિય લાગે એવા, અગ્નિને વધારનારા અને આમવાત, મક્કલશૂળ અને સુવારાગના નાશ કરનારા છે. એ પ્રમાણે પ્રસૂતા સ્ત્રીની સુવાવડ અને સુવારેગમાં કહેલી વિધિ પ્રમાણે વતન ચલાવી, જે વૈદ્ય પ્રસૂતાનુ આરાગ્ય વધારવાને શક્તિવાન થાય છે, તેમજ પ્રસૂતા તથા પ્રસૂતાના પતિ અને વડીલે। પ્રસૂતાને તંદુરસ્ત રાખવામાં સહાયભૂત થાય છે, તે તે પ્રસૂતા ( વ’માનકાળમાં ટૂંકા આવરદાવાળી, રાગી અને નિર્મૂળ થઇ, કાળના મુખ તરફ દોરાઈ જાય છે તેમાંથી બચી ) આરાગ્ય, સુખ અને વૈભવના લાભ મેળવી, લાંબા કાળ સુધી આયુષ્ય ભગવી, સ’સારસુખમાં આદરૂપ થઇ, બળવાન, બુદ્ધિવાન, અશ્વયવાન, સંતતિને મૂકી સ્વગનું સુખ ભોગવે છે.
९- मसक अने मस्तानी सारकार
આપણે પાછલા નિબંધેામાં જણાવી ગયા છીએ કે, સૃષ્ટિના શણગારરૂપ અને સૃષ્ટિની વૃદ્ધિ કરવા માટે, રૂપાળી, ગુણવાની અને બળવાળી સ ́તિ ઉત્પન્ન કરવાની કુદરતે આપણને ફરજ પાડેલી છે; અને તે ફરજ પાડવા સાથે કુદરતી નિયમે આપશુને માંધી આપ્યા છે. તે પ્રમાણે નહિ વનાર માણસ પાપ કરે છે. તે પાપના ફળરૂપ, જે દેશનાં મનુષ્યે એ નિયમને તેાડી, મન
For Private and Personal Use Only