________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેટ
શ્રીયુર્વેદ નિબધમાળા
ઉકાળા કરીને ગિણી સ્ત્રીને ઠંડા પાણીમાં બેસાડીને પાવાથી ગર્ભપાતનું નિવારણ થાય છે. અથવા કુંભારના હાથે ચેાંટેલી માટી, બકરીના દૂધમાં મેળવીને જરા મધ નાખીને પાવાથી, ગભ પડતા અટકી જાય છે. અથવા ધેાળી ગરણીના મૂળને ઘસીને પાવાથી ગલનું સ્તંભન થાય છે. અથવા કબૂતરની અઘાર પાનના રસમાં પાવાથી, ગર્ભમાંથી પડતા લેહીને અટકાવે છે. અથવા સાકર, કમળકાકડી અને તલ સમભાગે લઇને ચૂણ કરી મધ સાથે ચટાડવુ', જેથી ગભપાતના ભય રહે નહિ. અથવા અતિખલા (કાંસકી)નું મૂળ વિધિપૂર્વ ક લાવી, કુવારી કન્યાને હાથે કાંતેલા સૂતરના સાત તારમાં બાંધી ગ`િણીની કમ્મરે બાંધવાથી ગર્ભપાત થતા અટકે છે.
‘ કુંઠિતગતિ ’ એવા વાયુ ગર્ભને આડા કરે છે. એટલે ચેનિ તથા પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે ને મૂત્રને અવધ કરે છે. એ વાયુ વધુ જોરમાં વધવાથી ગર્ભ વિપરીત દશામાં અને આડે થઇને, અનેક પ્રકારથી ચેનિદ્વારમાં આવે છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. ૧. કેાઈ ગભ માથાથી ચેનિનું દ્વાર બંધ કરી આવે છે. ૨. કોઇ પેટથી ચેાનિદ્વાર અધ કરીને આવે છે. ૩. કોઇ શરીર વાળીને કૂબડા થઈને આવે છે. ૪. કોઇ ગભ એકજ હાથ બહાર કાઢીને આવે છે. ૫. કાઇ બેઉ હાથ પાછળ બહાર કાઢીને ચેાનિદ્વારમાં આવે છે. ૬. કેઇ પાસાભેર આડે આવે છે. ૭. કાઈ ગરદન ભાંગી ગઇ હૈાય તેમ લે માથે આવે છે. ૮ કાઈ પાસાને ભાંગ્યા જેવા કારણથી લૂલા થઇને ચેાનિદ્વારમાં આવે છે. એ પ્રકારે ‘મૂંઢગર્ભા’ની આઠ પ્રકારે ગણના કરેલી છે. બીજી રીતે જે ગભ હાથપગ ઊંચા કરી, માથુ' પાછળ રાખી, ચેાનિદ્વારમાં આવી ખીલા જેવા દ્વારમાં અટકી રહે છે તેને ‘ સલિક’ કહે છે. જે ગર્ભના હાથપગ પશુની ખરી જેવા બહાર દેખાય અને બાકીને દેહ અટકી રહે તેને ‘ પ્રતિખ઼ર’ કહે છે. જે ગભ એ હાથ અને
For Private and Personal Use Only