________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- - -
-
-
- -
- -
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
શ્રી આયુર્વેદ નિબંધમાળા ગેલ, કૃષ્ણગલની આસપાસના બે શ્વેત ભાગબે પેપચાં,બે પાંપણે, બે અપાંગ, બે લમણ, બે કાન, કાનની બહારનાં બે પિલાણની આસપાસને ભાગ, બન્ને કાનની પાળીઓ, બે ગાલ, નાસિકા, બન્ને હેઠ, બે ગલેફાં, મુખ, તાળવું, બન્ને જડબાં, દાંત, દાંતની આસ પાસનું માંસ, વેષ્ટિત (અવાળુ) જીભ, હડપચી, ગળું, એટલાં ઉપાંગ માથાનાં ગણાય છે. બીજું અંગ ડેકું છે. જે વડે માથું ધારણ કરી શકાય છે. ત્રીજું અંગ બન્ને બાહ (હાથ) છે. તેનાં ઉપાંગ, બન્ને બાહુ ઉપર ખભા છે, તેની નીચે બે બગલ, તેની નીચે ને ભાગ, કેણ, તથા બન્ને પ્રકેષ્ટ, બે મણિબંધ (કાંડા) હાથની હાથેળી પછી હાથેળીને પાછળના ભાગ, બે હાથ, તેની દશ આંગળીઓ, તેના નખ, નખમાં પણ દશ સ્થાપ્ય (નહિ કાપવાના) તથા દશ છેદ્ય (કાપવાના) કહેલા છે.
ચોથું અંગ છાતી છે. તેનાં ઉપાંગ પુરુષ તથા સ્ત્રીને બે બે સ્તન છે. તે બંનેના સ્તનમાં ફેર એ છે કે સ્ત્રીને જુવાની આવે છે ત્યારે તેના સ્તન માંસ પૂરિત થાય છે તથા જ્યારે ગર્ભવતી હોય અને તે પ્રસૂતા થાય ત્યારે તે બે સ્તન દૂધથી ભરાય છે. છાતીની અંદર તે પાસે હૃદય છે. તે કમળ સરખું તથા નીચા મેઢાનું છે. મનુષ્ય જાગતે હેય ત્યારે તે ખીલેલું રહે છે અને ઊંઘે છે ત્યારે બિડાઈ જાય છે. તે હૃદય જીવનું સ્થાન છે માટે તે જ્યારે તમે ગુ. ણથી વ્યાપ્ત થાય છે ત્યારે પ્રાણીઓ સૂઈ જાય છે. હૃદય ચેતનાનું સ્થાન છે એમ કહેવામાં એ અભિપ્રાય છે કે કેશ, લેમ, નખના અગ્રભાગ, મળ એ વિના બાકીને ઇન્દ્રિયે સહિત દેહ અને મન એ ચેતનાનું સ્થાન છે અને એટલા માટે ચરકે આખું શરીર ચેતનાનું સ્થાન છે, એમ કહ્યું છે. પણ સર્વ કરતાં હૃદય વિશેષ કરીને ચેતનાનું સ્થાન છે એમ જાણવું. કાખ અને છાતીની વચ્ચેના સાંધાને જગુ કહે છે. તે બે જગ્યુ અને બે જે કાખ કહેલી છે
For Private and Personal Use Only