________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૯ ગુણથી વંચિત રહેતી થઈ; અને પરિણામે મહેમાહે વેર, દ્વેષ, કલેશ, કૃતજ્ઞતા, છળકપટ અને શત્રુને આશ્રય લેવાથી દિન પર દિન હીનાવસ્થાને પામતી ગઈ - પશ્ચિમના વિદ્વાનોએ આ બાબતમાં ઘણે વિચાર કરીને, ઘણું પ્રાગે અજમાવી એવું સિદ્ધ કર્યું છે કે, સ્ત્રીને અંતઃકરણ ઉપર રૂપાળા કે કદરૂપ, ગમે તેવા મનુષ્યની છાપ પડે તેવાં પુત્રપુત્રી ઉત્પન્ન થાય. જેમ એક સ્ત્રીએ ગર્ભાવસ્થામાં લૂલે, પાંગળે, આંધળે, એક હાથવાળા, એક પગવાળે કે નાક-કાન વગરનો એક માણસ છે અને તેને મનમાં એજ ભાસ પડી, ભય ઉત્પન્ન થાય કે રખેને મારા ગર્ભમાં આવા દેષ આવી જાય. તેટલા માટે તે છબીને મનમાંથી દૂર કરવાને જેમ જેમ તે પ્રયત્ન કરતી જાય તેમ તેમ પિલી ખેડવાળી છબી, તે સ્ત્રીના અંતઃકરણમાં વધારે દઢીભૂત થાય, જેથી પરિણામે તે સ્ત્રીના પેટમાં રહેલે ગર્ભ તે તે અંગ વિનાનો જન્મ અને એવા જન્મેલા બાળકોના ઘણા દાખલા નોંધાયા છે. તેમ જે પતિ પોતાની સ્ત્રી ઉપર વિશ્વાસ રાખતું ન હોય અને પિતાની સ્ત્રીને શકની નજરે જેતે હેય, પરંતુ સ્ત્રી પતિવ્રતવાળી અને સદાચરણી હોય; છતાં તેને પતિ પિતા ઉપર વિશ્વાસ નહિ રાખતા હોવાથી એવી આજ્ઞા કરે કે, ફલાણા વૈદ્ય, ફલાણ સાધુ, ફલાણા સગા કે ફલાણા મિત્ર તરફ જેવું નહિ, અથવા તેની સાથે કોઈ પણ જાતને વ્યવહાર રાખવા નહિ. તે સ્ત્રી પતિની આજ્ઞાને માથે ચઢાવી ગર્ભાવસ્થામાં પિતાના મનમાં ભયને લીધે, રખેને મના કરેલા મનુષ્યનું મુખ જેવાઈ જાય તેથી હંમેશાં ડરતી રહેવા છતાં વિરોધાભાસથી તેનું ચિંતન સતત તે સ્ત્રીના મનમાં થયા કરે છે, અને તેથી મના કરેલા મનુષ્યની આકૃતિ પિતાના અંતઃકરણની સામે હરવખત તૈયાર રહે છે. જેથી એમ બને છે કે, ગર્ભમાં ઉત્પન્ન થયેલે બાળક, તે નિષેધ
For Private and Personal Use Only