________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા
કરેલા મનુષ્યના જેવી આકૃતિવાળા ઉત્પન્ન થાય છે. જેથી હજાર કૌટુંબિક ક્લેશ ઉત્પન્ન થઇ, તે સ્ત્રીપુરુષના સ’સાર નિષ્ફળ નીવડે છે. એટલા માટે ગભ વાળી સ્ત્રીને ગર્ભાવસ્થામાં તેના અંતઃકરણ પર ખાટી છાપ ન પડે, તેના વિચાર આસપાસના સત્તાધારી અને જવાબદાર વ્યક્તિઓએ અવશ્ય કરવા જોઇએ.
આ સ'સારરૂપી ક્ષેત્રમાં, મનુષ્ય પ્રાણીરૂપ રાપાને ઊગવાના બે પ્રકાર છે. પહેલા પ્રકાર એવા છે કે ક્ષેત્રમાં પાણીનું સિંચન થયું કે, કેટલાક રોપાઓ પોતાની મેળે જમીનમાં રહેલા મીજ પ્રમાણે કેઇપણ જાતની ખેડ-ખાતર વિના ઊગી નીકળી જમીનને ઘેરી લે છે. અને બીજી જાતના રાપાને માટે ખેડૂતને ઘણા વિચાર કરવાની જરૂર પડે છે, તેથી તે ખેડૂત પ્રથમ તે એવા વિચાર કરે છે, કે હુ' જે રાપા ઉછેરી તેનાં ફળ મેળવવા ઇચ્છું છું તે રાપાને હરકતકર્તા તથા તેની જગ્યા રોકતા, કોઇ પણ બીજા રાપા ઊગી ન નીકળે તેવી જમીન બનાવવાની ખાસ સ'ભાળ રાખીશ. તે પછી પેાતાના ધારેલા રાપાનાં બીજને સભાળથી તપાસી તેમાં કોઇ પણ જાતની વ્યાધિ કે ખેડ ન હાય તેવા બીજની વાવણી કરી, તેને હવાઅજવાળુ જોઇતા પ્રમાણમાં આપી, તાપ, હિમ અને પવનથી રક્ષણ કરી, ઘણી સભાળથી ઉછેરે છે અને ત્યારેજ તે પેાતાના રોપા પરથી ઇચ્છેલા ફળને ઉપજાવી શકે છે. તે પ્રમાણે વતમાનકાળમાં સ'સારક્ષેત્રમાં જે જે સ્થળે અને તેમાં મુખ્યત્વે કરીને આપણા દેશમાં ક્ષેત્રની શુદ્ધિ કરવાથી, સારા રાપા ઉછેરી શકાય છે. એ વિદ્યાના ઘણુ કરીને નાશ થયેલા ઢાવાથી, ગમે તેવી ભૂમિમાં ગમે તેવુ' ખીજ વાવી, ઈશ્વરેચ્છા પર આધાર રાખી, ‘ કમ’માં લખ્યું હશે તેવુ બનશે ’ એવા સિદ્ધાંત સ્થાપી, બેસી રહેનારાને જે અવસ્થા ભાગવવી પડે તે ભાગવતા જોવામાં આવે છે. કુદરતના કાયદો એવા છે કે પ્રાણીમાત્રમાં ‘ મળવાન
:
For Private and Personal Use Only