________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભિણીના રાગાની ચિકિત્સા
પ
અને ભાતની ધાણીનુ ચૂર્ણ મેળવી પાવુ, તા ઝાડા અને ઊલટી બેઉ બંધ થઇ જશે, અથવા ધાણાના કલ્ક કરી ચાખાના ધેાત્રણમાં સાકર મેળવીને પાવાથી ઊલટી શાંત થશે. અથવા ખીલીને ગર, ચાખાની ધાણીના ઉકાળામાં મેળવીને પાવે, અથવા ભાર ગમૂળ, સુંઠ, પીપર એનું ચૂર્ણ કરી ગાળ મેળવીને આપવુ. ગભિણીને ખાંસી અને શ્વાસ હાય તા, પ્રશ્નીપરણી (ગધી સમેરવા) કાંસકીનાં પાંતરાં અને અરડુસાએ ત્રણ, અથવા ત્રણમાંથી જે મળે તેના રસ કાઢી પાવામાં આવે તે, ગર્ભિણીનાં રક્તપિત્ત, કમળા, સાજા, ખાંસી, દમ અને તાવને મટાડે છે. જો બીલીનાં ફળ ને અરણીનાં મૂળ, અથવા પટાળ અને સૂંઠના ફાંટ કરીને પાય તે ગર્ભિ ણીના વાયુરાગના નાશ કરે છે. જો કાળીજીરી, ધેાળું જીરુ' અને કડુના ઉકાળે કરીને પાવામાં આવે, તે ગર્ભિણીના સેાળને નાશ કરે છે. જો અજમાઇ, સૂ'હં, પીપર, જીરું એનું સમભાગે, ચૂર્ણ' કરી ગાળ અથવા મધ સાથે આપવામાં આવે તે ગભિ ણીને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. દનાં મળ, કાસનાં મૂળ, એરડમૂળ, ગાખરુ, એને લઇને તેને દૂધમાં ઉકાળી સાકર નાખીને પાવાથી ગર્ભિણીનું શૂળ મટે છે. તેમજ ગેાખરુ, જેઠીમધ અને દ્રાક્ષ, દૂધમાં વાટી તેમાં સાકર મેળવી પાવાથી શૂળ મટે છે, જો વજ, અને લસણ મેળવીને દૂધ ઉકાળેલુ` હાય અને તેમાં હિ’ગ અને સંચળક્ષાર મેળવીને પાવામાં આવે, તે ગર્ભિણીના અનાડુવાયુ એટલે પેટ ચડતું હોય તે મટી જાય છે. જો તૃણુપંચક એટલે દર્ભનાં મૂળ, કાંસનાં મૂળ, ભાતનાં મૂળ, શેરડીનાં મૂળ અને ખરુનાં મૂળ એના કલ્ક કરી દૂધમાં મેળવી, તે ઊનું કરીને પાવાથી ગભિણીને પેશાબ બહુ ગંધાતા હોય તે તે મટે છે; અથવા પેશાબ અટકી જતા હાય તે તે છૂટથી આવે છે. એ પ્રમાણે સામાન્ય ચિકિત્સા કરવાથી ફેઇ પણ જાતના ઉપદ્રવ થતા નથી, હવે ગભને
For Private and Personal Use Only