________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની કચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા હ૧ આટલી બધી બાબતે આપણા હાથમાં છે, તે પછી પૂર્વનાં કર્મો અને ઈશ્વરને નિયામક માનવાની જરૂર શી? એનું સમાધાન એવી રીતે થઈ શકે છે કે, આત્મા અનાદિ છે અને આત્માનાં કર્મો પ્રવાહથી અનાદિ છે. તે શુભાશુભ કર્મના યોગે શુભાશુભ ફળની ઉત્પત્તિ થાય છે, પરંતુ તેમાં પુરુષાર્થથી અશુભ કર્મને ઉદય દબાવી દઈ, શુભ કર્મને ઉદય કરી શકાય છે. જેમ કર્મના ઉદયથી પગમાં કાંટા વાગે એવા માર્ગે ચાલવાનો પ્રસંગ આવે, પરંતુ જે પુરુષાર્થ કરીને પગને અનુકૂળ પગરખાંને ઉપયોગ કરવામાં આવે, તે કાંટા ભાગવારૂપ કર્મને ઉદય દાબી શકાય છે તેમ આત્મા અનાદિકાળથી કર્મ બાંધતે અને ભગવતો જન્મમરણના ચકમાં ભ્રમણ કર્યા કરે છે અને કર્મના શુભાશુભ ફળને ભેળવે છે, તેમાં જે શુભ પુરુષાર્થ કરવામાં આવે, તે તેનું ફળ ઉત્તમ નીપજી, તે કર્મના ફળને ઉદય થતું અટકાવી શકાય છે.
६-मातापितानी कुचेष्टाथी गर्भमा यती विक्रिया
સૃષ્ટિકમનો નિયમ તપાસતાં સમજાય છે કે, જે બીજ પૃથ્વી પર રેપવામાં આવે છે, તે બીજાની સાથે જ તેને મહાપ્રાણ આત્મા તથા અલ્પ–પ્રાણુ (જી) હેાય છે અને જેમ જેમ કાળનું વહન થતું જાય છે તેમ તેમ તે વૃદ્ધિને પામી, પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે પિતાની આકૃતિ બાંધે છે. તેવી રીતે મનુષ્યના રજવીર્યના વેગથી જે વખતે ગર્ભાધાન થાય છે, તે વખતથીજ તેમાં આત્માના કમ પ્રમાણે વધારે થઇ તેની આકૃતિ બંધાવા માંડે છે પણ જેમ વૃક્ષને ઊગતી વખતે અને વૃદ્ધિ પામવાની ક્રિયા
For Private and Personal Use Only