________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રીઆયુર્વેદ નિબંધમાળા બીજા મનુષ્યને મૈથુન કરતાં દેખીને પછી મૈથુન કરવાને શક્તિમાન થાય છે, તેને ઈર્ષક નપુંસક કહે છે. તેનું બીજું નામ દૃષ્ટિનિ છે અને જે પુરુષ અજ્ઞાનથી મેહને વશ થઈને, સ્ત્રીની પેઠે પોતે સૂઈને અને સ્ત્રીને પિતાના ઉપર ચઢાવીને સમાગમ કરાવે, તેથી જો પુત્ર ઉત્પન્ન થાય, તે તે સ્ત્રી જેવાં લક્ષણવાળે થાય છે. અર્થાત્ તે દાઢીમૂછ સહિત અને લિંગસહિત હોવા છતાં કાંઈ પણ કામ કરી શક્તા નથી. તેને પંઢ કહે છે, તથા સ્ત્રીના ઋતુકાળમાં સ્ત્રી ઉપર ચઢે અને પુરુષને નીચે રાખીને ભેગા કરે, તેમાં જે કન્યા ઉત્પન્ન થાય છે તે પુરુષનાં લક્ષણવાળી થાય છે અને તે સદૈવ પુરુષની પેઠે સ્ત્રીને ઉપર આરૂઢ થઈને, તેની નિ સાથે પિતાની એનિને ઘસે છે તથા તેને દાઢીમૂછનાં કાંઈ કાંઈ ચિહને માલૂમ પડે છે. બે સ્ત્રીઓ કામને વશીભૂત થઈને પરસ્પર ચેનિનું ઘર્ષણ કરે છે, જેથી પિતાના વયથી અને પિતાના રજ. થી હાડકાં વિનાને ગર્ભ ઉત્પન્ન કરે છે. કેઈ સ્ત્રી હતુસ્નાત થયા પછી જે સ્વમમાં પુરુષની સાથે મૈથુન કરે, તે આ તવનેજ લઈને વાયુ કૂખમાં જે ગર્ભ ઉત્પન્ન કરે છે તે તે ગર્ભ માસે માસે ગર્ભના લક્ષણસહિત વધે છે અને જ્યારે પ્રકટ થાય છે, ત્યારે પિતાના ગુણથી વજિત, કેશ, દાઢી, મૂછ, રેમ, નખ, દાંત, નાડી આદિથી હીન હોય છે. આથી ગર્ભ સાપ, વીંછી કે કુમાંડની આકૃતિવાળે અથવા સ્ત્રીઓના દેહદને પૂર્ણ નહિ કરવાના પુરુષના પાપને લીધે આગળ કહ્યું તેમ હીન ઇક્રિયે વાળ થાય છે. તેવી જ રીતે જે આહાર, જેવી ચેષ્ટા તથા જેવાં આચરણ સહિત સ્ત્રીપુરુષો મૈથુન કરે છે, તેવા પ્રકારની ચેષ્ટાવાળો ગર્ભ ઉત્પન્ન થાય છે. સ્ત્રીપુરુષને રજવીર્યને ગર્ભાધાન સમયે વાયુ પિતાના બળે કરીને બે ભાગમાં વહેંચી નાખે છે, જેથી ગર્ભમાં બે સંતાન ઉત્પન્ન થાય છે. તેમાં રજ અને વીર્યને બરાબર વિભાગ થઈ જાય, તે બે પુત્રે
For Private and Personal Use Only