________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની કુચેથી ગર્ભમાં થતી વિડ્યિા ૭૫
જણાય છે. તે પુરુષ સંજ્ઞાવાળાં દ્રવ્યની ઈચ્છાવાળી હોય છે. જેના ગર્ભમાં કન્યાના ગર્ભની સ્થાપના થયેલી હોય તેને ગર્ભ બીજે માસે પેશી એટલે લાંબી ગાંઠ જે માલૂમ પડે છે અને તેમાં પુત્રગર્ભવાળી સ્ત્રી કરતાં ઊલટાં લક્ષણ માલૂમ પડે છે અને જે સ્ત્રીના ગર્ભમાં નપુંસક બાળક હોય છે, તે સ્ત્રીના ગર્ભને આકાર અબુ દાકાર એટલે ખાડાટેકરાવાળો પિંડ જણાય છે, બંને કૂવામાં ગર્ભ ઊંચે જણાય છે અને આગળથી પેટ મોટું દેખાય છે. એ નપુંસક ગર્ભના જુદા જુદા ભેદે છે. તે પિતામાં રહેલા નપુંસ. કપણાથી અથવા પિતાને સંગતિદોષથી જે કુચેષ્ટાઓની ટેવ પડી ગઈ હોય, અથવા કે કશાસ્ત્ર જેવાં શાસ્ત્રોને વાંચી તેના રહસ્યને સમજ્યા વિના, તેને ઊલટા અર્થમાં ગઠવી, પિતાની મનોવૃત્તિના તરંગને આધીન થઇ, જે કુચેષ્ટારૂપકિયા કરે છે, તેવા ગુણવાળા, સ્વભાવવાળા અને ચેષ્ટાવાળા નપુંસક ઉત્પન્ન થાય છે. એ નપુંસક (૧) આસેક્ય,(૨) સુગંધી,(૩) કુંભિક અને (૪) ઈર્ષક એ ચાર જાત. ના નપુસકો વીર્ય સહિત હોય છે અને પાંચમે વંઢ નામને નપુંસક વિરહિત હોવાથી અથવા વીર્યને વહન કરનારા તથા વીર્યને ગ્રહણ કરનારા સ્નાયુઓથી રહિત હેવાથી તે પંઢ (હીજડો) કહેવાય છે. માતપિતાનાં શુક અને આર્તવ અલ્પ હોવાથી આસેકય નામને નપુંસક થાય છે. તે નપુંસક જ્યારે અન્ય પુરુષના વીર્યનું ભક્ષણ કરે છે ત્યારે મદમત થઈને મૈથુનની શક્તિવાળો થાય છે. એનું બીજુ નામ મુખનિ છે. જે ગર્ભ દુધવાળી નિમાં ઉત્પન્ન થાય છે, તેને સૌગંધિક નપુંસક કહે છે. જ્યારે તે લિંગ અને ભગની ગંધ સૂઘે છે ત્યારે પુરુષત્વને પ્રાપ્ત થઈ શકે છે. એનું બીજું નામ નાસાનિ છે. જે નપુંસક પ્રથમ પતે ગુદામાં ભોગ કરાવીને, સ્ત્રીમાં પુરુષની સમાન આચરણ કરે છે, તે કુંભિક નપુંસક કહેવાય છે. તેનું બીજું નામ ગુદાનિ છે. જે મનુષ્ય
For Private and Personal Use Only