________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રીઆર્વે નિમધમાળા
જન્મ્યા પછી તે પડદામાં રહેલા મસાલા એરના નામથી ખાર પડે છે. એટલે એક ગ સ્થાનમાં ગમે તેટલા ગર્ભો ઉત્પન્ન થાય, પરં'તુ તેની જરાયુ જુદી જુદી હાવાથી એકબીજાને સ્પર્શ કર્યો સિવાય અથવા અડચણ કર્યાં સિવાય વૃદ્ધિ પામી બાળકરૂપે જન્મી શકે છે; અને તે જન્મ્યા પછી તેની જુદી જુદી એર પડે છે. પરંતુ એટલુ' તેા નક્કી થાય છે કે, એ કરતાં વધુ બાળકાને રહેવાની જગ્યા નહિ હાવાથી, તેને વધવામાં સંકોચ થાય છે, જેથી તે ખાળકા કદમાં ઘણાં નાનાં ઉત્પન્ન થાય છે. પરંતુ દૈવયેાગે જરાયુના પડદા અ’દરથી ફાટી એ જરાયુ જોડાઈ જાય છે, તેા તે એ ગલ સાથે જોડાઇને ચાટેલી અવસ્થામાં જન્મે છે, જેથી તે ચાર પગવાળા, ચાર હાથવાળા અને એ માથાંવાળા દેખાય છે. આવાં જોડાયલાં ખાળકે અમારી નજરે જોવામાં આવ્યાં નથી; પણ શ્રીયુત ડૉકટર સાહેબ ત્રિભેાવનદાસ માતીચંદ શાહે પેાતાના “ શરીર અને વૈદકશાસ્ત્ર ” નામના પુસ્તકમાં એવા વિકૃત ગર્લોનાં ચિત્રો આપેલાં છે, એટલે હાલની પશ્ચિમની વિદ્યા પણ, એ વાતને પુષ્ટિ આપે છે.
""
આપણે ઉપર જણાવી ગયા તેમ ગર્ભને પ્રસવ થવાના કાળ વધુમાં વધુ બાર માસના જણાય છે, પણ જો ગભ વિક્રિયાને પામે તે અમર્યાદ કાળ સુધી તે ગાઁમાં રહી શકે છે. કારણ કે દુષ્ટ પિતા અને પિતાના પક્ષનાં સ’બ’ધીઓ, કુળમેાટપના અભિમા નથી અથવા કેઇ બીજા કારણથી સ્ત્રી ઉપર જુલમ ગુજારે અને તે શ્રી હમેશા ભયમાં અથવા ક્લેશમાં રહે તે તે ગર્ભ અધૂરે પડી જવાના અથવા ગર્ભવાસમાં મરણ પામવાને વધારે સ’ભવ છે. કદાચ પ્રસવકાળ સુધી ખેંચી જાય તા પ્રસન્યા પછી પણ તે અલ્પાયુષી થાય છે. તેવી રીતે જો ગભવાળી માતાને કામને અથવા શાકના અથવા ભયના પ્રસંગ આવે; અને તે માતા
For Private and Personal Use Only