________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
શ્રીયુર્વેદ તિમધમાળા
સ્થાપન થયું' કે, તેજ વખતે જે જે માણસની આકૃતિ, ગુણ, સ્વભાવ, સ્મૃતિમાં આવે, તેની છાયા ગભ ઉપર પડે છે. તે પછી બીજી ચૂંટણી થઇ, એક છબીને ધ્યાનમાં લેવા માટે મુકરર કરીને તે ઉપર ચિત્ત ચાંટતાં સુધીમાં જેટલે સમય વીતી જાય તેટલા સમયમાં જેટલાં સ્વરૂપા તથા જેવા જેવા ગુણવાળા તથા રૂપવા ળાનુ સ્મરણ થતું જાય, તેટલા તેટલા રૂપ-ગુણુની છાયા પડવાથી તે બાળકમાં ગુણુની તથા રૂપની સ`કરતા થાય છે.
એટલા માટે આયુર્વેદાચાર્યાંએ, પતિવ્રતા સ્ત્રીને પેાતાના પતિ સિવાય બીજા પુરુષને સ્વપ્ને પણ વિચાર નહિ કરવાના હાવાથી, ઋતુસ્નાત થયા પછી પેાતાના પતિ સિવાય કોઇનું પણ માંડુ જોવાના નિષેધ કર્યાં છે; તથાપિ દરેક મનુષ્યનાં અંત:કરણુ તથા સ્વરૂપ અને શરીર, ઉન્નતિને પામેલાં નહિ હેાવાથી, દરદ્રી ને ધનવાન, નિળ ને બળવાન મૂખ ને ગુણવાન, હીનાવસ્થાવાળા ને ઐશ્વર્યવાન દરેકને સંતતિ ઉત્પન્ન કરવાની સ્વાભાવિક ઇચ્છા હાય છે; એટલા માટે ઉપર કહેવામાં આવ્યુ' છે કે, પતિથી બીજે નબરે પાતે માનેલા દેવ-ગુરુના સ્વરૂપ--ગુણનું અવલંબન કરવું એ વધારે નિર્દોષ અને બંધબેસતું છે. હવે વિચાર કરવાના એ છે કે, એક સ્ત્રીએ પેાતાની કન્યાવસ્થામાં ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા ગૃહસ્થધમ ને જાણનારા તથા રાજ્યધમને જાણનારા પુરુષનું વર્ણન જાણેલું છે; તેમાંથી તેની સ્વભાવ-પ્રકૃતિને બંધબેસતું કર્યુ રૂપ આવે છે અને કેાના ઉપર તેને વિશેષ પ્રેમ ઉત્પન્ન થાય છે, તેની લાગણી તપાસી માતાએ તે કન્યાને શ્રીરામના અથવા શ્રીકૃષ્ણના ગુણનુ સ્થાપન પેાતાની કન્યાના અંતઃકરણમાં કરવું અને તે પછી, જ્યારે તેને વહુ થવાના પ્રસંગ આવે ત્યારે સાસુએ તે તત્ત્વાનુ પાષણ કરવુ' અને પતિએ તે વિષયમાં સહાયભૂત થવું. જો તે સ્ત્રીને શ્રીરામચંદ્રના ઉપર પ્રીતિ દેખાય, તે તેના રૂપનું', મળનું પ્રથમ આ
For Private and Personal Use Only