________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભાત્પત્તિ ને શરીરરચનાના ક્રમ
૬૩
છે કે, ત્રણ લિ`ગ પૈકી કોઇ પણ લિંગનું મનુષ્ય પ્રાણી ઉત્પન્ન કરવું એ મનુષ્યના પાતાનાજ હાથમાં છે, એટલા માટે પતિપત્નીએ કે જે ઉત્તમ સ ંતતિ ઉત્પન્ન કરવાની ઇચ્છા ધરાવતાં હોય, તેઓએ પોતાનાં શરીરનું, મનનું અને ઇંદ્રિયાનું આરાગ્ય સાચવી એકી અથવા એકી તિથિઓને નક્કી કરી, ઋતુકાળના સમયમાં જ્યારે ઉલ્કાપાત વિનાના, વિપ્લવ વિનાના,કાન્તિ વિનાના, ઉપાધિ વિનાના, શેક વિનાના અને મનને આનદદાયી દિવસ હાય, તે વખતે પ્રસન્ન મનથી કોઇ પણ જાતના ક્ષેાભવિના આનંદપૂર્વક સ્રીસેવન કરવું. આવી રીતે એકજ વાર સ્ત્રીસેવન કર્યાં પછી, એક માસ પન્ત એટલે ફરી ઋતુધમ દેખાય નહિ ત્યાં સુધી બ્રહ્મચર્ય' પાળવુ. જો બ્રહ્મચય પાળવામાં ન આવે તેા ગર્ભના દ્વારનું મથન થવાથી ગસ્રાવ થવાના સંભવ છે. ગર્ભ રહ્યા પછી તજવા જેવી ખાબતને ત્યાગ કરવાના હેતુથી તે સ્ત્રીને તરત ગભ રહ્યો છે એવું જાણવાને માટે વીય અને રુધિરના યાનિ દ્વારા સ્રાવ થાય નહિ, શરીરને થાક લાગ્યા જેવાં ચિહના જણાય, સાથળના ભાગ પાતળા દેખાય, તૃષા લાગે અને ચેાનિમાં સ્ફુરણ ઊપજે તે જાણુવુ' કે ગલ' રહ્યો છે; ગર્ભ રહેતી વખત જેવા આહાર, જેવા આચાર અને જેવી ચેષ્ટાથી યુક્ત હોઇને સ્ત્રીપુરુષ સમાગમ કરે છે,તેવાજ આહાર, આચાર અને ચેષ્ટાવાળા ગભ ઉત્પન્ન થાય છે. ગર્ભાશયમાં રહેલ વી, આર્ત્તવ, તેમાં પ્રકટ થયેલા જીવ, વિકારસહિત પ્રકૃતિ, એ સને ગભ એવી સ'જ્ઞા આપી છે; એ ગભ જ્યારે કાળે કરીને વૃદ્ધિ પામે છે, ત્યારે અંગ અને ઉપાંગથી સ’યુક્ત થાય છે, તેને મુનિએ શરીરી (શરીરવાળા) કહે છે.તેગભ'નાં અ'ગ તથા ઉપાંગ સુશ્રુત:સ્ત્રમાંથી જાણીને પ્રથમ મસ્તકથી આરંભીને કહીએ છીએ. પ્રથમ અગ માધુ` છે. તેનાં ઉપાંગ કેશ, માથામાં રહેલુ' મગજ, લલાટ, ખતે ભ્રમર, એ નેત્ર, તેમાં બે કીકીઓ છે તે, એ દૃષ્ટિ, કૃષ્ણ
For Private and Personal Use Only