________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
છે. આ વાતને પુષ્ટિ આપનારી હકીકત અંગ્રેજી ભાષામાં લખાચેલા “એરિસ્ટોટલ” નામના પુસ્તકમાં એવી રીતે લખવામાં આવી છે કે, પુરુષના ડાબા અંડકેશને કાપી નાખી જમણું અંડકોશને બચાવી, પછી તે પુરુષથી જેટલા ગર્ભ ધારણ થયા તે સર્વમાં પુત્રજ ઉત્પન્ન થયા. તેવી જ રીતે ડાબા અંડકેશને બચાવી, જમણું અંડકેશને કાપી નાખી, પછીથી જે ગર્ભો ઉત્પન્ન થયા તે ગર્ભમાં કન્યાજ ઉત્પન્ન થઈ; એટલે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, વૃષણે એટલે અંડકેશ, એ વીર્યનું આધારભૂત સ્થાન છે. અને વાસનાલિંગના બળથી વીર્યનું ચલન થઈ ઉપસ્થ ઈદ્રિયમાં આવવાથી મેહન દ્વારા ગર્ભમાં તે વિય પહોંચે છે. અનુભવસિદ્ધ બાબત એવી છે કે, જ્યારે સ્ત્રી અને પુરુષ એકજ સ્થળે મળે છે, ત્યારે જે પુરુષને જમણે સ્વર ચાલતો હોય તે સ્ત્રીને ડાબે સ્વર ચાલે છે અને પુરુષને ડાબે સ્વર ચાલતું હોય તે સ્ત્રીને જમણે સ્વરાજ ચાલે છે. એટલે પુરુષને જમણે સ્વર (સૂર્ય) ચલતે હેય ત્યારે સ્ત્રીને ડાબે સ્વર (ચંદ્ર) ચાલે, તે વખતમાં પુરુષના જમણા અંડકોશમાંથી વીર્ય ચલિત થઈ સ્ત્રીની ગૌરી નામની નાડીમાં
ખલિત થાય છે, જેથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તેવી જ રીતે પુરુપની ચંદ્રનાડી (ડાબી) ચાલતી હોય અને સ્ત્રીની સૂર્યનાડી (જમણી) ચાલતી હોય, તે પુરુષના ડાબા અંડનું વીર્ય ચલિત થઈ પુત્રીના ગર્ભને ઉત્પન્ન કરે છે, પરંતુ પુરુષના બેઉ નાકમાંથી સ્વર વહેતે હોય તે વખતે સ્ત્રીને પણ બેઉ નાકમાં વહે છે, જેથી પુરુષના બે૩ અંડકેશમાંથી વીર્ય ચલિત થઈ, સ્ત્રીની ચંદ્રમુખી અને ગૌરી બેઉ નાડીમાં પ્રવેશ કરી, ગભશય્યામાં પોંચવાથી નપુંસક ગર્ભની ઉત્પત્તિ થાય છે, તેમાં જે ચંદ્રમાસી વધારે વીર્યને ખેંચે તે કન્યા નપુંસક ઉત્પન્ન થાય છે અને જે ગૌરી વધારે વીર્યને ખેંચી જાય તે પુત્ર નપુંસક ઉત્પન્ન થાય છે. આ વાતથી નિર્વિવાદ સિદ્ધ થાય
For Private and Personal Use Only