________________
૧૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મહાવીરના વખતમાં અધિકપણું–મોક્ષમાર્ગને પ્રવર્તાવનારા માટે છે? જે મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડયાં અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડયાં? સમાધાન –આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી.
પ્રશ્ન-તે કેવી રીતે માનવું? કારણ કે જે ચારવાળામાં યથાસ્થિતપણું માને તે પાંચમાં અધિક્તા માનવી જ જોઈએ. તમે કહેઃ ચાર કહે તે ચાર ન્યૂન નહિ? પાંચ કહો તે અધિક નહિ? સમાધાનઃ-શબ્દો ધ્યાનમાં છે? કે “ચાર” શબ્દને લઈને ચાલે છે? પાઠને કેમ પકડતું નથી. જે પાઠને ન પકડતાં સંખ્યાને પકડીને ચાલે તેને ન્યૂનતા-અધિકતા આવે તેમાં નવાઈ શી? એક લીધા-સાઠ આપ્યાનું દૃષ્ટાંત.
એક લીધે, સાઠ આપ્યા એમ લુ કહે છે. એક શું તે જણવીશ એમ કહીને તે બેસે. એક રૂપિયે લીધે, સાઠ પૈસા આપ્યા તેથી લુચ્ચે. ચકખા શબ્દ ન જણાવે ત્યાં સુધી સમજી શકાય નહિ. એકના સાઠ આપ્યા, છતાં લુચ્ચે કહે છે. એક તે રૂપિયે લીધે, સાઠ તે પૈસા આપ્યા, ત્યારે સંખ્યાથી લુચ્ચાઈ માલમ પડી. એવી રીતે અહીં ચાર મહાવ્રત બાવીસ તીર્થંકરના શાસનમાં પાંચ મહાવ્રતે મહાવીરના શાસનમાં છે. તેથી સંખ્યા ન લેતાં તેને બરોબર તપાસ. ચાર અને પાંચ મહાવ્રતનું સમાધાન.
પહેલાં ત્રણ વ્રતો વીસના શાસનમાં બરાબર છે. પણ ચેથાને અંગે બાવીસના શાસનમાં “સંગ્રામ વરિદ્રતાનો વેરમ” છે. જ્યારે ભગવાન મહાવીરના અને ઋષભદેવના વખતમાં