________________
૧૮
આવશ્યક નિદેશે હારાં પ્રક-કથનનું સમાપન કરતાં, આજ સુધી અવ્યક્ત રહેલી હારી અંતરાભિલાષા વ્યક્ત કરતાં પહેલાં નીચે નોંધેલા નિર્દેશ કરવા આવશ્યક સમજું છું -
૧. કઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, સ્વ. પૂ. શાસન સમ્રાટ પ્રતિની આંતર-ભક્તિથી જ, આ ગ્રથના સાઘત મુફ-વાંચનમાં સહયોગ આપનાર, શ્રદ્ધાસંપન્ન, સુહદ્ શ્રી શાંતિલાલ મણુલાલ કાપડીઆ ખંભાતવાળાની ગુરૂભક્તિ.
૨. પિતાના દાદા-ગુરુ, પૂ. આચાર્ય શ્રી. વિજય સૂર્યોદયસૂરિજી મ. ની આજ્ઞાનુસાર, છેલ્લાં કેટલાંક માસથી મહારી નિશ્રામાં રહેનારા, નવાગંતુક મુનિ શ્રી નવરતનવિજયજની ગૌચર–પાણી આદિની વૈયાવચ્ચે મને, ઓછા-વધતા અંશે આ કાર્યમાં સહાયક બની છે. તેમની વૈયાવચ્ચની અનુમોદના સાથે, આ પ્રકારની અનુજ્ઞા આપનાર પૂ. આ. શ્રી. વિજય સૂર્યોદયસૂરિજી મ. ની સંયમ–સહાયક વૃત્તિ માટે તેમને જણ–સ્વીકાર કરું છું.
૩. આ ગ્રન્થમાં પ્રકાશિત “વન્દનાઓમાં, જિનાગમ-ઉદ્ધરણે તથા પૂર્વષિઓના ઉપાદેય વચને ટાંકી, તેના તત્વ તથા અર્થગ્રાહી મને ફુટ કરવાને યથા–ક્ષપશમ, યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org