________________
શ્રી નેમિ સૌરભ
''
ડા. જેકેાખીને પણ પેાતાની ભૂલ સમજાણી, એટલે તેમણે પૂજ્યશ્રીને કહ્યુ', હું ફરીવાર આપશ્રી પાસે આવીશ. ત્યારે એકાન્તમાં મારે આપને આ બધી વાતને લગતા પ્રશ્નો પૂછવા છે. આમ કહીને તેએ ગયા. ત્યાર પછી ફરીવાર વ દનાથે આવીને તેમણે એકાન્તમાં પૂજ્યશ્રી પાસેથી પેાતાના પ્રસ્નેનું યોગ્ય માદર્શન મેળવ્યું.
ફરતા ફરતા પ્રાચીન જ્ઞાનભંડાર જેવા પાટણ ગયા. ત્યાં પૂ. પ્રત્રક સુનિ શ્રી કાન્તિવિજયજીને મળ્યા. તેઓએ ડા. જેકેાખીને સહજમાં પૂછ્યું : “તમે આટ આટલા સાધુઓને વાંદ્યા અને પિરચય કર્યો, તેમાં તમે શું અનુભવ મેળવ્યે ત્યારે ડા. કેાખીએ કહ્યું : “મને સાધુઓના પરિચયથી ઘણું ઘણું જાણવા જેવુ' મળ્યું, પૂ. આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી અને પૂ. આચાર્ય શ્રી વિજય ધસૂરીશ્વરજી આ બે વ્યક્તિ સાધુપણામાં છે, પણ જો કોઈ રાજ્યના દિવાન હાત તા અદ્ભુત રાજતંત્ર ચલાવવાની શકિતવાળા છે. હાલ તેએ અને જૈનશાસનનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે.
આ ઉપરથી વાંચકાને ખ્યાલમાં આવશે કે ડા. જેકામી જેવા પ્રસિદ્ધ વિદ્વાનના હૈયામાં પૂજ્યશ્રીની પ્રતિભાએ અજબ આકષ ણુ જમાવ્યું હશે.
વનમાં એક સિંહ ગર્જતા હોય. ત્યાં સુધી ત્યાં
૩૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org