________________
શ્રી નેમિ સૌરભ
અભ્યાસ કર્યાં હતા. સાધુ ક્રિયા સૂત્રેા કરી એ મુકે ફ્રી પુનરાવત ન કરી લઈને પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી પાસે તર્ક સગ્રહના અભ્યાસ શરૂ કર્યાં. માંડલીયા જોગ કરી, કાર્તિક વદી ૨ ને રાજ વડી દીક્ષા થઈ.
આ દીક્ષા પ્રસંગ જાવાલના સંઘમાં વાતાવરણ જમાવી ગયા. વર્ષો સુધી લેકે યાદ કરી કરીને અનુમેાદના કરતા રહયા.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીનુ મારવાડમાં– જાવાવનું ચેમાસું પ્રથમ જ હતુ. પણ એક પછી એક જાવાલ સંઘમાં કાર્યો તે એવા થયા કે તેના કઈ હિંસામ જ નહી. સવારના વ્યાખ્યાનમાં નાના મોટા સહુ સમજી શકે અને પ્રેરણા ઝીલી શકે એવા શ્રેણીક મહારાજા, શાલિભદ્ર, અભયકુમાર, પૂછ્યાશ્રાવક વિગેરેના ચરિત્ર એવી અને ખી અને અદ્દભુત શૈલીથી વણ્ વે કે તેમાંથી સહુ પોતાના જીવન ઘડતરમાં તરત ઉપયેગી થાય,
જીવનમાં સ`વિરતી જ લેવા જેવી છે, તે ન લેવાય તે દેશ-વિરતી સિવાય તે ન જ જીવાય. તેની અસર એ થઈ કે સૌ યથાશતિ વ્રત પચ્ચકખાણ, સામાયિક, પ્રતિક્રમણમાં રસવાળા થયા.
ઉત્સાહનુ આ પ્રસંગ
વળી બધાય નાના મેટા સાધુ ભગવતે ભણતા જ હોય, કેઈ શુરૂમઙારાજ પાસે, કોઈ પંડિતજી પાસે,
૨૬
Jain Education International
૪૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org