________________
શ્રી નેમિ સૌરભ
તેમને મુનિશ્રી વકતાવરમલજીને મળવા ગયા. અને વાતચિત કરતાં સહજમાં કહ્યું કે આવતી કાલે શાસ્ત્રાર્થ માટે તૈયાર રહેવાની ટકોર પણ કરી.
ત્યાર પછી તે મુનિશ્રી પાસે કેટલાક શ્રાવકે ગયા હશે, તેમને તેઓએ કહ્યું : અમારા મત વિરૂધ એલશે, તે હું કાગડા બનાવી દઈશ.” -
આ સાંભળીને પેલા ભકિક શ્રાવકે આપણું પૂજ્યશ્રી પાસે આવ્યા. અને વાત જણાવી, ત્યારે પૂજ્યશ્રીએ તેમને નિર્ભય રીતે રહેવાનું કહ્યું. તે
પણ બીજા દિવસે એટલે શાસ્ત્રાર્થ માટે નકકી થયેલ દિવસન્ના વહેલી સવારે એ મુનિએ પરિવાર સાથે વિહાર કરી ગયા. આથી લોકોમાં તેમની અપકીતિ થઈ.
ખતરનાક આ ભાવગ સામે પૂજ્યશ્રીએ આંખ લાલ કરી. તેમથી પાપદાહક તેજ વરસવા માંડયું.
સ્વયં શ્રી જિનરાજ જેટલા જ તારક તેઓશ્રીના બાકીના ત્રણે નિક્ષેપાઓ છે એ શાસ્ત્રીય સત્યને કેન્દ્રમાં રાખીને પૂજ્યશ્રીએ ઠેર ઠેર મૂર્તિપૂજા અનાદી કાલીન સત્યને પ્રપિત કર્યું.
આ ભવસાગરમાં શ્રી જિનપ્રતિમા તે જહાજ સમાન છે, એમ કહીને પૂજ્યશ્રીએ મૂર્તિપૂજાની અનાદિ કાલીન
४०७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org