________________
શ્રી નેમિ સૌરલ
પધાર્યાં. એ ગામ હિન્દુએના ચારભુજા તીથ” તરીકે વિખ્યાત છે. અહીં' એક સુંદર દેરાસર છે, તેમાં અતિ પ્રાચીન શ્રી શાન્તિનાથજીની અદભૂત દશ નીય પ્રતિમાજી છે.
પાંચેક વર્ષ પહેલાના અનેàા પ્રસગ
વિ. સં. ૧૯૬૭ માં જ્યારે આપણા ચિત્રનાય પૂજયશ્રી અમંદાવાદમાં બિરાજેલ હતા. ત્યારે આ ગઢએલમાં એકવાર તેરાપથી મુનિએ આવ્યા હતા. અને દેરાસરમાં (ર’ગમ`ડપ તથા ચાકીએમ) ઉતર્યાં, આ પ્રદેશમાં તેરાપથી સાધુઓની જમાવટ ઘણી હતી. કોઇક કોઈક ગામમાં અમુક અમુક મ`દિરમાગી` શા વકાની વસતી હતી. કીના બધા તેરાપથી અની ગયા હતાં. તેરાપથી મુર્તિએ લેાકેાને ઉપદેશ આપતાં કે, પત્થરની ગાયના આંચળમાંથી દુધ નીકળતું નથી તેમ તે ગાયને ખીલા ઠકા તે તેમાંથી લેાહી પણ નીકળતુ નથી. તેવી જ રીતે આ પાષાણની પ્રતિમા તમને શું લાભ આપી શકે ? અને તમારે ખાત્રી કરવી હોય તે। આ ભગવાનની પ્રતિમામાં ખીલા ઠેકીને જુએ કે આમાં જીવ છે કે નહિ”
આ અસદ ઉપદેશની ધારી અસર અજ્ઞાની થવા પર થઈ અને તેમણે તે પ્રાચીન શ્રી શાન્તિનાથ પ્રભુની
Jain Education International
૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org