________________
શ્રી નેમિ સૌરા
આ દુનિયામાં એવી કાઈ વ્યક્તિ નથી કે જે કાઈને કોઈ પ્રકારે મૂર્તિ પૂજામાં ન માનતી હોય.
ઠાકર સાહેબ સહિત સહું ગામવાસીઓ પૂજ્યશ્રીના સચાટ યુક્તિ યુક્ત અને તત્ત્વસંગત ઉપદેશથી મૂર્તિ - પૂજાની અસાધારણ મહત્તા સમજતા થયા અને અને ગૃહસ્થાએ ઊભા થઈને પૂજ્યશ્રી પાસે મૂર્તિ પૂજક બનવાની શુધ્ધ ભાવના પ્રગટ કરી. (અસલ મૂર્તિપૂજક હતા. પછી તેરાપંથી થયેલ હતા.) પૂજ્યશ્રીએ પણ તેમને વાસક્ષેપ કરવા પૂર્વ પુનઃ મૂર્તિ પૂજા રૂપ સન્માર્ગ ગામી તરીકેના આશીર્વાદ આપ્યા.
પૂજ્યશ્રીની ત્યાં ત્રણેક દિવસની સ્થિરતા અને પ્રતિદિન અપાતાં અસરકારક વ્યાખ્યાનથી આખાયે ગામનું વાતાવરણ જાણે ફરી ગયું. ગામમાં ૫૦ તેરાપથીના ઘરમાં ૪૬ ઘર મૂર્તિપૂજક બન્યા. અને માકી રહ્યા હતા ચાર. તેએ પાતાના દુરાગ્રહમાં મજબૂત રહયા. ઠાકાર સાહેબ તે પૂજ્યશ્રીના પરમ અનુરાગી થઈ ગયા.
મેવાડમાં પૂજ્યશ્રીએ સ્પાદરેલા સન્માના સ ંદેશ પ્રસારણનું' મંગલાચરણ હતું: ‘પુણ્યશાળીને પગલે નિધાન’ એમ પૂજ્યશ્રી જ્યાં પધારે ત્યાં સફળતાના જ નિવાસ હાય.
२७
Jain Education International
૪૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org