________________
શ્રી નેમિ સૌરભ
વિના સી કેઈને અન્નદાન-આદિની સહાય કરવામાં આવતી હતી.
છ'રી પાળતે શ્રી સંઘ એટલે હાલતું ચાલતું જૈન નગર તેમાં સાધુ-સાધવી શ્રાવક અને શ્રાવિકાએ ચઢતે પરિણામે, આરાધના કરે. દેહની મુરર્જીને ગાળે, જિનભક્તિ અને જીવાત્રીમાં સમય ગાળે. વ્યાખ્યાન શ્રવણને લાભ તે ચૂકે જ નહિ. સાથે તપ હોય જ, છૂટે એ તે પશુ ખાચ, માનવી નહિ. એવી દઢ માન્યતા સાથે રસનાને વશમાં કરે ટાપટીપની વાત નહિ વેશભૂષાની વેવલાઈનહિ પિતાનાં આત્માને ગુણગણલંકૃત કરવાની જ એક માત્ર ભાવનાને ચરિતાર્થ કરેજે ગામમાં જાય ત્યાં જીવદયાની ગંગા વહાવે. જિનભક્તિની ધૂન મચાવે. ઈન્દ્રિયની કેઈ ગરબડ ન ચલાવી લે. મન શ્રી નવકારમાં હોય.
આમ છ'રી પા તે શ્રી સંઘ એ જિનશાસનની
,!
'I.
&
ક
જ
જ
છ'રી પાળતા સંઘનું પ્રયાણ
૪૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org