Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 582
________________ શ્રી નૈત્રિ સૌરશ બિકાનેર તરફના વિહાર : ચાતુર્માસ પછી પૂજ્યશ્રીએ સહ પરિવારે બંકાનેર તરફ વિહાર કર્યાં. વિહારમાં લેાદીથી બિકાનેર સુધી શ્રી માણેકલાલજી કાચર, શિવદાનમલજી કાનુગા વિગેરે ટ્વેદીના ૨૫-૩૦,શ્રાવકવર્તી સાથે રહ્યા હતા. બીકાનેરથી આગીના ગામે બીકાનેરના તથા ખરતરગચ્છીય આગેવાનો પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા ત્યાં પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય વિગેરે કર્યુ બીકાનેરમાં રાંગડી ચામાં ખરતરગચ્છના ઉપાશ્રય હતા. ત્યાં શ્રી પૂજ્યેનુ જોર હતુ. તે કારણે વર્ષો પૂર્વ પૂ. શ્રી આત્મારામજી મ. આદિ મુનિ ભગવંતા અહી પધાર્યા, ત્યારે શ્રી પૂજ્યેએ તેનું સામૈયુ થવા ન દીધું. આ વખતે પણ મીકાનેરમાં એવી જ Jain Education International ૪૫૯: For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612