________________
ભાવના—પ્રદાયક શક્તિ સાથે જન-સમૂહને ધર્માભિમુખ કરે તેવી નેતૃત્ત્વશક્તિ હાવી એટલી જ આવશ્યક છે.
આ પ્રકારની નેતૃત્વ-શક્તિને પ્રાદુર્ભાવ ત્યારે જ શકય અને છે કે જ્યારે, ધર્માંચાય, શ્રી સઘ તથા સમાજના સામાન્યમાં સામાન્ય માનવીની આંતરિક વ્યથા તથા સંતાપના કારણેાને અને તજન્ય પરિણામેાથી સપેરે પરિચિત હાવા સાથે સમ–સવેદના અનુભવી શકતા હેાય. આવા સમસંવેદનયુક્ત અનુભવના પરિણામે, તેના મૂળ કારણરૂપ અશુભ કમેદયને જાણવા સાથે, આવા અશુભે દયના વેદનના સમયે, આવા આત્મા માટે શાતાકારી સક્રિય સહાનુભૂતિ દ્વારા વિવિધ પ્રકારના અશુભેદયના આનુસાંગિક અનેકવિધ પિરણામ-ફળ સ્વરૂપ અશાતાકારી સવ` પરિબળાના ઉપશમન માટેની ‘દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવને અનુરૂપ પ્રેરણા અને પ્રવૃત્તિ કરવી તે શાસ્ત્રકારે એ ફરમાવેલ થીરીકરણે વચ્છલ્લપભાવણે અદ્ભુ” ની સ્વ-પર ઉપકારક આચરણાના જ એક અતગત ભાગ–અંગ છે.
ઉપરોક્ત શાસ્ત્રીય તથા માનવીય તથ્યને યથાથ રૂપે રિતાર્થ કરનારા નજદીકના ભૂતકાળના આચાય પ્રવરમાં, યુગ—દિવાકર સ્વ. પૂજ્ય આ. ભ. શ્રી. વિજય ધસૂરીશ્નરજી મહારાજનું સ્થાન અગ્રીમ હુરાળમાં છે એ નિર્વિવાદ હકીકત છે.
સ્વ. પૂ. યુગદિવાકર આવાસમ–સવેદનશીલ આચાર્ય શ્રી હાવા સાથે દેશના દક્ષ પ્રભાવસ પન્ન વ્યાખ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org