________________ *oy | દાણાના બેધારી, નીચ જે નાચાર્ય શ્રી : સત્ય અને શાશ્વત્ સ્થિતિની પરમ સમીપે જવાના સાધના–પથ પર સચસ્નાર-શ્રમણ—મુનિએ સાધ્ય અને સાધન વચ્ચેનો ભેદ યથાથ" વિવેકબુદ્ધિથી જાણી –સમજી, સાધના માં જ અટવાઇ ન જતાં સાધ્યની સિદ્ધિ સહજભાવે પ્રાપ્ત કરવાની હોય છે. સર્વ સાધારણ એવા આ સરળ છતાં નિર્ભેળ સત્યને પિતાના જીવન-વ્યવહારમાં ચરિતાર્થ કરવા જતાં અનેકાનેક શકિતસંપન્ન જીવે સાધનામાં અટવાઈ જઈ સાધ્યને વિસરી ગયાં, અથવા સાધુનાના વિવાદમાં પડી હિન્દી લે કેકિત–‘‘લેને ગઈ પૂત ઔર ખા આઈ ખસમ” ને પ્રત્યક્ષ કરી બેઠાં ! ! સ્વ. પૂ. શાસનસમ્રાટે શ્રમણુન્દ્રના માધ્યમથી કરેલી ‘સ્વ-સ્વરૂપ-સાધના’ના વિમળ સ્વરૂપના કારણે તેઓ શ્રીના જીવનમાં, સાધ્ય-લક્ષ્યની જ પ્રમુખતા સપેરે જળવાઈ રહી. સાથે સાથે સાધનાની શુદ્ધતા સર્વાગી રૂપે સાકાર ની હતી. તેઓ શ્રીની આવી , અપૂર્વ આત્મ-સાધનાનું પ્રગટ પરિણામ એ હતું કે, એક ધર્માચાર્ય જતન કરવા યોગ્ય ધમની યથાથ" વિશુદ્ધતાને તેઓ પ્રજજવલ કરી ગયાં, - આમ છતાં, ‘ધર્મ સ્ય તર્વ નિહીત’ ગૃહાયાં' તે ઉકિતને ખાટી પાડીને, જન-સમાજના સામાન્યમાં સામાન્ય માનવીને માટે ધમ-સાધના સરળ બને તેવા માગ દર્શાવી પાતે સાધુ-ચુ રત જીવન જીત્રી જનકલ્યાણના ભેખધારી જૈનાચાર્યોમાં પ્રભાવક બની સંવ-જીવના શ્રેયના માર્ગ નુ" ઉદ્દાત્ત ઉદાહરણ પ્રસ્તુત કરતા ગયાં. ને હું બાવો ચરિત્ર માટી એ ટાઈટલ ઉદય પ્રિન્ટરી ઘી કાંટા રોડ, અમદાવાઢ 1. Jain Education interior For Privale & Personal Use Only www.jainelibrary.org