Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 611
________________ સ્વ. પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રી નિરભિમાની, આડંબર–રહિત અને સવજન–સપર્ક યુક્ત જીવન-યાપન દ્વારા શ્રી જૈન સંઘ-સમાજ સમક્ષ એક અનેાખું, ઉદાત્ત ઉદાહરણ પ્રસ્તુત કરતાં ગયાં છે. તેઓશ્રીની જ્ઞાન-સ’પદા નિર્મળતાયુક્ત ગહરાઈવાળી હાવાથી સવ જીવ શ્રેયાર્થે કાર્યરત રહી આત્મ-એધકારી પૂરવાર થઈ હતી. આવી વિશિષ્ટ જ્ઞાનસપટ્ટા સમભાવી આત્માને જ સહજ-પ્રાપ્ય બનતી હાય છે. આવા પૂજ્ય આચાર્ય પ્રવરા જનસમાજમાં સંવાદિતાના સ્થાપક મની સર્વ જીવાની સમાધિના કારક નિમિત્ત એવા આત્મર્ત્ય કારી મહાપુરૂષ બનતા હાય છે. સ્વ. પુ. યુગ-દિવાકરથી આવા ઉપાદેય અને ઉપકારી આચાય ભગવત હતાં. એમની જન્મભૂમિ-વઢવાણ શહેર તેના આ સત્ત્વસંપન્ન સપૂત માટે ગૌરવાન્વિત હાવા સાથે આ ભૂમિમાં તેમના ઉપદેશથી નિર્માણ થયેલા ધર્માંના પરમ આલંબન રૂપ જિનમંદિર તથા સુસ'સ્કાર-સિ ંચન માટે ઋણી છે. ! સમદશી એવા આ ઉપાય પૂ. આચાર્ય પ્રવરશ્રીને આપણી અનેકશઃ વન્દનાવલી. વઢવાણુ શહેરના શ્રી લાલચક્રૂજી જૈન ઉપાશ્રયના કાર્યકર્તાઓના સૌજન્યથી... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 609 610 611 612